ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese chocolate sandwich recipe in gujarati

Sweety Lalani
Sweety Lalani @cook_21664402

ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese chocolate sandwich recipe in gujarati

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બ્રેડ નુ પેકેટ
  2. ૨-૩ ડેરી મિલ્ક ચોકલેટ
  3. ૨-૩ ચીઝ કયુબ
  4. કાજુ-બદામ
  5. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સેન્ડવીચ માટેની બંને બ્રેડ પર બટર લગાડવું.પછી એક બ્રેડ પર ચોકલેટ ખમણવી ત્યારબાદ તેના પર કાજુ અને બદામ ખમણવા.

  2. 2

    હવે કાજુ બદામ ઉપર ચીઝ ખમણી લેવું ત્યારબાદ બીજી બટર લગાડેલી બ્રેડ તેના પર મૂકવી.

  3. 3

    હવે એક પેન પર બટર લગાડી તૈયાર કરેલી બ્રેડ મૂકવી પછી ઉપર રાખેલી બ્રેડ પર બટર લગાડવું.

  4. 4

    પેન પર મૂકેલી બ્રેડને એક મિનિટ બાદ ઉલટાવી લેવી. ત્યારબાદ પેન પર ઢાંકણ મૂકી ત્રણ-ચાર મિનિટ માટે ધીમા ગેસે ઢાંકી રાખો.

  5. 5

    તો તૈયાર છે આપણી ચીઝ ચોકલેટ સેન્ડવીચ હવે તેના પર બ્રેડ ગરમ હોય ત્યારે જ ચોકલેટ ના પીસ મુકવા એ ઓગળી જાય એટલે સ્પ્રેડ કરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર

Similar Recipes