ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#AM4

ફ્રેન્ડ્સ, ગુજરાતી થાળી રૂ જેવી પોચી ફુલકા રોટી વગર અધુરી છે. આજે મેં અહીં રેગ્યુલર ગુજરાતી ઘરોમાં બનતી ફુલકા રોટી ની રેસીપી શેર કરી છે.

ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)

#AM4

ફ્રેન્ડ્સ, ગુજરાતી થાળી રૂ જેવી પોચી ફુલકા રોટી વગર અધુરી છે. આજે મેં અહીં રેગ્યુલર ગુજરાતી ઘરોમાં બનતી ફુલકા રોટી ની રેસીપી શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ ઘઉં નો ઝીણો લોટ
  2. ૨ ચમચીતેલ મોણ માટે
  3. પાણી જરુર મુજબ
  4. શુદ્ઘ ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કથરોટ માં ઘઉં નો લોટ ચાળીને લેવો તેમાં તેલ અને જરુર મુજબ પાણી ઉમેરી ને રોટલી નો સોફ્ટ લોટ બાંધવો. ૧૦ મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    થોડું તેલ લઈને લોટ મસળી લેવો. તેમાંથી મિડિયમ સાઈઝ નું ગુલ્લુ બનાવી થોડો કોરો લોટ છાંટીને પાતળી રોટલી વણી લેવી. ગરમ તવી પર મિડિયમ ફલેમ પર રોટલી સેકવી. એક સાઈડ લાઈટ બ્રાઉન થાય એટલે બીજી સાઇડ લાઈટ બ્રાઉન સેકી ગેસ પર ચીપીયા થી પકડી ફુલાવી લેવી.

  3. 3

    ત્યારબાદ ગરમાગરમ રોટલી ઉપર ઘી લગાડી પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes