ચોકો ઈડલી કેક

Jagruti Trivedi hi
Jagruti Trivedi hi @cook_21703913
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ચોકલેટ બીસ્કીટ
  2. 2નંગ ડેરી મીલ્ક ચોકલેટ
  3. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બીસ્કીટ નો ભૂકો કરી લો ત્યારબાદ તેમાં ઘીમે ઘીમે દૂધ ઉમેરો ખીરુ તૌયાર કરી એક બાજુ રહેવા દો

  2. 2

    હવે ચોકલેટ ને એક બાઉલમાં પીસ કરી નાખો અને ડબલ બોઈલ કરીને તેને ઓગાળી લો

  3. 3

    હવે એક કુકર માં થોડું પાણી મુકી તેમાં એક સ્ટેન્ડ મુકી ઈડલી સ્ટેન્ડ ને ગ્રીઝ કરી તેમાં મુકી દો

  4. 4

    ત્યારબાદ બીસ્કીટ નું તૈયાર કરેલ ખીરુ ઈડલી સ્ટેન્ડમાં થોડું ભરવુ તેની ઉપર ઓગળી ગયેલી ચોકલેટ ચમચી ભરીને મુકવી ત્યાર બાદ તેના ઉપર ફરી બીસ્કીટ નું ખીરુ મુકવુ

  5. 5

    હવે કુકર ની રીગ કાઢીને દસ મીનીટ ઢાંકી થવા દેવું બહાર કાઢી પ્લોટમાં સવૅ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Trivedi hi
Jagruti Trivedi hi @cook_21703913
પર

ટિપ્પણીઓ

Similar Recipes