મેંગો થીક શેક (Mango Thick Shake Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#mangomania
#mangomagic21
Mango... મારું જો કે આપના સહુ નું સૌથી પ્રિય ફળ... જે anytime.. Anywhere..anyform.. મા આપો તો ના જ ન હોય.. કેમ ખરું ને? 🥰 ...જોડે કાજુ અને આઈસ્ક્રિમ નું કોમ્બિનેશન જોરદાર જમાવટ્ટ કરી દે છે..લખતા પણ પાણી આવી ગયું.. તો ચાલો જલ્દી જલ્દી બનાવી અને સ્વાદ નો આનંદ ઉઠાવીએ... 👍🤩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
6 લોકો
  1. 4મોટી પાકી કેરી (aamba)
  2. 4 ગ્લાસદૂધ એકદમ ઠન્ડુ
  3. 1/4 કિલોmango આઈસ્ક્રિમ
  4. 6 tbspખાંડ
  5. બરફ
  6. 6 tspકાજુ ના ટુકડા
  7. થોડાટુકડા પાકી કેરી ના ઉપર થી નાખવા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    મિક્સર જ્યુસર જાર મા આંબા ના કટકા, ખાંડ, ઠન્ડુ દૂધ, બરફ ના ટુકડા (બરફ બઉ નહિ નાખવો, નહીંતર જૂયસ પાતળો થઇ જાય etle) બધું નાખી જૂયસ બનાવી લેવો

  2. 2

    હવે serving ગ્લાસ મા જૂયસ રેડી, તેના પર mango આઈસ્ક્રિમ, કાજુ ના ટુકડા નાખી સર્વ કરવું. બસ છે ને ઝટપટ રેસીપી... ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.....🥭🤗🥰😋

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes