ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)

Rachana Sagala
Rachana Sagala @Rachana

ફરાળી ઈડલી (Farali Idli Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો માટે
  1. 1 કપસામો
  2. 1/4 કપસાબુદાણા
  3. 1/4 કપદહીં
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ટીસ્પૂનઈનો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સામો અને સાબુદાણા લો, હવે તેને પાણીથી ધોઈલો, તેને બે કલાક માટે પલાળી લો,

  2. 2

    સાબુદાણા અને સામા ને બે કલાક ઢાંકી રહેવા દો, હવે એક મિક્સર જાર લો, તેમાં પલાળેલો સામો એડ કરો,

  3. 3

    હવે પલાળેલો સામો એડ કર્યા બાદ તેમાં પલાળેલા સાબુદાણા એડ કરો, હવે તેમાં દહીં એડ કરો, હવે મિક્ષ્ચર જારનું ઢાંકણ ઢાંકી તેને પીસી લો,

  4. 4

    હવે મિશ્રણ પિસાઈ જાય પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરો,

  5. 5

    હવે મિશ્રણમાં મીઠું એડ કર્યા બાદ તેમાં ઈનો એડ કરો, હવે ઈડલી નું સ્ટેન્ડ તેમાં તેલ લગાડી લો,

  6. 6

    તેમાં ઈડલી નું ખીરું મૂકી ઈડલી ને કુકર માં સ્ટીમ થવા રાખી દો, ઈડલી સ્ટીમ થયા બાદ તેને કાઢી સર્વિંગ ડીશમાં સર્વ કરો.

  7. 7

    તૈયાર છે આપણી ફરાળી ઈડલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Sagala
Rachana Sagala @Rachana
પર
cooking new dishes is my hobby
વધુ વાંચો

Similar Recipes