શેર કરો

ઘટકો

15 મિનિટ
૪ વ્યક્તિ
  1. 2પાકી કેરી
  2. અડધો વાટકો ખાંડ
  3. 2 ગ્લાસદૂધ
  4. થી ૧૦ બરફ ના કયુબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાકેલી કેસર કેરી લઈ એને ધોઈ લો ત્યારબાદ તેની છાલ ઉતારી લો.

  2. 2

    હવે કેરી ને મોટા પીસ મા કાપી લો. ત્યારબાદ જ્યુસર મિક્સર માં કેરીના પીસ નાખી દો અને ખાંડ પણ નાખી દો તેનો રસ બનાવો.

  3. 3

    હવે કેરીનો રસ દૂધ અને બરફના ટુકડા ફરીથી જ્યુસર મિક્સર માં નાખી દો. ફરીથી એકદમ બધું જ મિક્સ કરી લો.

  4. 4

    તૈયાર છે આપણું મેંગોસેક. મેંગો શેક ઠંડું ઠંડું સર્વ કરો. ઉનાળામાં મેંગો શેક પીવાની બહુ મજા આવે છે, એમાં પણ બપોરે ખૂબ ગરમી હોય ત્યારે પીવાથી ખૂબ ઠંડક વડે છે, કેમ કે બપોરે ચાર થી પાંચ વચ્ચેના ટાઈમે કોઈ ચા પાણી તો પીવે જ નહીં ઉનાળામાં ઠંડી ઠંડી વસ્તુ હોય તો ટાઢક વળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes