નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કેરી પણ આવી ગઈ છે તો કેરી માંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે તો મે અહિયાં ગ્રીસ નું પોપ્યુલર ડેઝર્ટ ચીઝ કેક બનાવી છે અલફાન્ઝો મેંગો સાથે.
નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કેરી પણ આવી ગઈ છે તો કેરી માંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે તો મે અહિયાં ગ્રીસ નું પોપ્યુલર ડેઝર્ટ ચીઝ કેક બનાવી છે અલફાન્ઝો મેંગો સાથે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બિસ્કીટ નો ચુરો અને બટર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
તૈયાર મિશ્રણને પાઈ મોલ્ડ માં ઉમેરી સાઈડ્સ કવર થાય એવી રીતે પ્રેસ કરી ને પાથરી લો.
- 4
તેને ફ્રીજ માં 1-2 કલાક સેટ થવા મુકો.
- 5
ક્રીમ ચીઝ માં મેંગો પલ્પ અને ડાઈલ્યુટેડ ગમ ઉમેરીને મિક્ષ્ચર માં ચર્ન કરી લો.
- 6
તૈયાર ક્રીમ ચીઝ ને સેટ થયેલા બિસ્કીટ ના બેઝ પર પાથરી ફ્રીજ માં 1-2 કલાક સેટ થવા દો.
- 7
કેરી ની ચીપ્સ કરી લો. તેને ચીઝ કેક પર ગોઠવી ઠંડી સર્વ કરો.
Similar Recipes
-
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
મેંગો મલાઈ કેક નો મેંદા, નો બેકિંગમેંગો મલાઈ કેક ક્રેઝી મેંગો કેક નો મેંદા, નો બેકિંગ નો fail રેસિપીસ્વાદ મા માંગો અને મલાઈ નો જોરદાર સ્વાદ. Deepa Patel -
-
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
ચોકલેટ ટાર્ટ વીથ મેંગો મુઝ(Chocolate tart with mango mousse recipe in Gujarati)
#CookpadTurns4#FreshFruits#Cookpad#CookpadIndia કૂકપેડ ગ્રુપ એ 4 વર્ષ પુરા કર્યા છે. અને એમની 4 જન્મ દિવસ નિમિત્તે મે આજે એકદમ ફટાફટ બની જાય એવુ ડેઝર્ટ રેડી કર્યુ છે અને આ ડેઝર્ટ મારા ઘરમાં મારી બંને ડોટરને ખૂબ ભાવે છે અને આ ડેઝર્ટ બનાવવા નુ પણ ખૂબ ગમે છે. તો મે અને મારી ડોટરે કૂકપેડ માટે ચોકલેટ ટાટ વીથ મેંગો મુઝ રેડી કર્યુ છે. Vandana Darji -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
મેંગો કેક(Mango cake recipe in gujarati)
#કેરી. કેરી ની સિઝન માં ટેંગી મેંગો કેક બનાવી છે જે ઘઉં ના લોટમાંથી અને કડાઈ માં બનાવી છે જે હેલ્થી અને ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
-
રવા મેંગો ફ્રૂટ કેક
કેરી બધા ની ફેવરિટ છે તો આજે રવા અને કેરી માંથી એક હેલ્થી કેક બનાવીયે સો આ રહી આપણી રવા મેંગો ફ્રૂટ કેક. #કેરી #મેંગો #goldenapron3Ilaben Tanna
-
ચીઝ કેક(Cheese Cake Recipe in Gujarati)
#GA4#week10#cheeseકેક તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આજે મે ચીઝ કેક બનાવી છે. ચીઝ કેક પણ આપણે બનાવતા જ હોય છે પણ તેમાં આપણે જે ચીઝ ક્રીમ નો ઉપયોગ કરતા હોય છે જે બજારમાં રેડીમેટ મળતો હોય છે.આજે આ ક્રીમ ઘરે બનાવયું છે અને બીજી એક ખાસ વાત એ છે કે ચીઝ કેક માં જીલેટીન નો ઉપયોગ કરતા હોય છે આજે મે જીલેટિન ફ્રી ચીઝ કેક બનાવી છે. Namrata sumit -
મેંગો કેક
#મોમMother's Day નિમિત્તે આજે મેં મેંગો કેક બનાવી છે.મારા મમ્મીને હાફૂસ કેરી ખૂબ ભાવતી. કેરી માંથી બનેલ કોઈ પણ વાનગી કેરી નો રસ, કેરી નો આઈસ્ક્રીમ, કુલ્ફી તેને ભાવતી.તેને કેક પણ બહુ ભાવતી.તેથી મેં આજે તેની મનપસંદ હાફૂસ કેરી ની કેક બનાવી છે.dedicated to my mom. Jagruti Jhobalia -
મેગો ચીઝ કેક (Mango Cheese Cake Recipe In Gujarati)
ગરમી ની સીઝનમાં ઠંડી ચીઝ ખાવાની મજા આવી જાય Avani Upadhyay Indrodia -
મેંગો લાવા કેક
ચોકો લાવા કેક તો બધા ઍ ખાધી જ હસે.આજે મે મેંગો લાવા કેક બનાવી છે જેમા મે વાઈટ ચોકલેટ અને મેંગો ના પલ્પ નો ઉપયોગ કર્યો છે. Voramayuri Rm -
મેંગો કેક
#કૈરી#લૉકડાઉન ચાલી રહ્યો છે. કેક માટે મેંદો, કંડેન્ટસ મિલ્ક, વ્હિપ ક્રીમ કોઈ પણ સામગ્રી ન્હોતી. એટલે બિસ્કીટ, દૂધ અને કેરી થી કેક બનાવી. Dipika Bhalla -
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)
આ રેસીપી મેં Chef Neha Dipak Shah ની રેસીપી મુજબ બનાવી છે રેસીપી ની ખાસિયત એ છે કે આ એક ચીઝ કેક છે પણ તેમાં કોઈ ક્રીમ ચીઝ નો ઉપયોગ થયો નથી. માત્ર ઘરમાં અવેલેબલ હોય એવા ઘટકોથી જ આ ચીઝ કેક બનેલી છે સ્વાદમાં ખૂબ જ સરસ બની છે. શિયાળો છે સ્ટ્રોબેરી અત્યારે ખૂબ મળે એટલે અહીં સ્ટ્રોબેરી નો ઉપયોગ કર્યો છે આ સિવાય કોઈપણ ફ્રુટ નો ઉપયોગ કરી શકાય. Hetal Chirag Buch -
કાજુ કતરી ચીઝ કેક (Kaju Katali Cheese Cake recipe in gujarati)
#LOતહેવારો ની સીઝન પતે એટલે બચેલી મીઠાઈ અને ફરસાણ નું શું કરી શકાય એ દરેક ગ્રુહીણી નો મુંઝવતો પ્રશ્ર્ન હોય છે. તો આજે મેં અહિયાં બધા ની ફેવરિટ એવી કાજુકતરી નું સુપર ડિઝર્ટ મેકઓવર કર્યું છે કે જે બધાનું ફેવરિટ છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
#કેરીફ્રેન્ડ્સ, હવે મેંદો બહુ થયો ખરું ને?આમ પણ, કેરી ની સીઝન હોય અને તેમાંથી અવનવી વાનગી ઓ બની રહી હોય તો કેક પણ બનાવી જ દઈએ. મેં અહીં મેંદા ના લોટ ના બદલે બાસમતી ચોખા નો લોટ યુઝ કરી ને મેંગો ફ્લેવર્ડ કેક બનાવી છે . એમાં પણ કેક ગરમ ખાવા ની જેટલી મજા છે એટલી જ ઠંડી . ઠંડી કેક સાથે આઈસ્ક્રીમ.... એક સરસ કોમ્બો સર્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, કેક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
નો બેક મેંગો ટાર્ટ (No Bake Mango tart in Gujarati)
#3weekmealchallenge#વીકમીલ2#માઇઇબૂક #post20કેક અને પેસ્ટ્રી તો લગ ભગ બધા ખતાજ હોય છે. પણ આજ કાલ આ નવું ટ્રેન્ડ મા ટાર્ટ આવ્યું છે. જે બનાવમાં ખુબજ સરળ છે. અને નાના મોટા બધાને ભાવે એવું છે. તો ચાલો આજે આપણે બનાવીએ નો બેક મેંગો ટાર્ટ. Bhavana Ramparia -
મેંગો કસ્ટર્ડ પુડિન્ગ (Mango Custard Pudding Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં મેંગો કસ્ટર્ડ ખાવાની ખૂબ જ મજા આવે છે. કસ્ટર્ડ ખૂબ ઝડપથી બની જાય એવું સ્વાદિષ્ટ ડેઝર્ટ છે. તેને પુડિન્ગ કેક સાથે ખાવાની મજા કાઈક અલગ જ છે. Ankita Tank Parmar -
-
મેંગો કસ્ટર્ડ ઓરિયો ટાર્ટ (Mango Custard Oreo Tart Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#mangoઉનાળા ની સીઝન માં ફળો નો રાજા કેરી આવે એટલે ઘર માં બસ કેરી ના ટુકડા, કેરી નો રસ અને કેરી માંથી બનતી વાનગીઓ ની મજા જ કંઈક અલગ હોય છે.આજે અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવી તેને ઓરિયો બિસ્કીટ થી બનાવેલી ટાર્ટ માં સર્વ કર્યું છે. Neeti Patel -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha -
મેંગો ટુટી ફ્રુટી કેક (Mango Tutti Frutti Cake Recipe in Gujarati)
#WorldBakingDay#cooksnapweek મીઠી કેરીનો જીભ-ટિકલિંગ સ્વાદ કોને નથી ગમતો? ખરેખર, કેરી આપણા જીવન સાથે નજીકથી જોડાયેલી છે અને જ્યારે ઉનાળામાં મોસમમાં જોરદાર તડકો પડતો હોય છે, ત્યારે આપણે દરરોજ કેરી ને લગતી અલગ અલગ વાનગી બનાવતા જ હોઈએ છીએ. આ મેંગો ટુટી ફૂટી કેક તમારા કેરીના સંગ્રહમાં ઉમેરવાની બીજી એક આનંદપ્રદ રેસીપી છે. કેરીના અનિવાર્ય સ્વાદવાળી નરમ અને ફ્લફી કેક, દૂધ અને ડ્રાય ફ્રુટ ટૂટી ફૂટી ના સ્વાદ અને વેનીલાની રંગીનતા સાથે જોડાયેલું છે. આ કેક ટી ટાઈમ ની કેક છે...તો આ કેક ને ખાવાની લહેજત તો ટી સાથે જ માણવાની મઝા આવે છે...આ કેક તો બાળકો ની ખુબ જ પ્રિય છે..કારણ કે બાળકો ની ફેવરિટ ટૂટી ફૂટી નો સમાવેશ આ કેક માં કરેલો છે. Daxa Parmar -
મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)
#માઇઇબુક#post14#વિકમીલ૨ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
મેંગો મુઝ કેક
#નોનઇન્ડિયનઆ રેસીપી માં મેંગો મુઝ, ચોકલેટ કેક, તાજા નારિયેળ ના મલાઈ ની જેલી અને મેંગો જેલી બનાવી લેયર્સ મા ગોઠવી કેક બનાવ્યું છે. Urvashi Belani -
મેંગો ચોક્લેટ ચીપ્સ કેક (Mango Chocolate Chips Cake Recipe In Gujarati)
#MDC#KRબધા ની ફેવરેટ મેંગો ચોકલેટ ચીપ્સ કેક. કેરીની સીઝન માં કેરી તો બધાજ ખાતા હોય છે. મેં આજે કેરી માં થી કેક બનાવી છે જે બહુજ ડીલીશીયસ છે અને છોકરાઓ ની હોટ ફેવરીટ છે. મેં માતૃ દિવસ સ્પેશ્યલ માટે મેંગો ચોકલેટ ચીપ્સ કેક બનાવી છે કારણ કે મારી મમ્મી ને કેરી બહુજ પ્રિય હતી . મારી મમ્મી અમને ભાણા માં 2 કેરી ખવડાવવા નો આગ્રહ રાખતી હતી અને કહેતી કે વરસ માં 2 મહીના માટે જ કેરી મળે છે તો બને એટલી ખાઈ અ જ લેવી જોઈઍ.અને જો કેરી ખાવાની ના પાડીયે તો કેરી માં થી વિવિધ પ્રકાર ની વાનગી બનાવી ને ખવડાવતી જેમ કે દૂધ-કેરી, કેરી નો શ્રીખંડ, કેરી નો મિલ્ક શેક, કેરી નું વઘારીયું, કેરી નું ગરમાણું. Bina Samir Telivala -
મેંગો સ્મૂધી (Mango smoothie Recipe in Gujarati)
#asahikesaiindia#nooilrecipeમેંગો ની સીઝન મા મેંગો ખાવા ની ખુબ જ મજા આવેબધા જ અલગ અલગ રીતે મેંગો ની નવી રેસિપી બનાવે છેઆજે હુ લઈને આવી છુ નવી રેસિપી મેંગો સ્મુંધીતો આવો જોઈએ કઈ રીતે બને છેતો તમે પણ ટ્રાય કરજો chef Nidhi Bole -
મેંગો કેક (Mango Cake recipe in Gujarati)
કેરી એ ફળો નો રાજા છે. અને એ અમારા ઘરમાં બધાનું સૌથી વધારે ભાવતું ફળ છે. જ્યારે તેની સીઝન હોય ત્યારે, એમાંથી હું ઘણી બધી અલગ વસ્તુઓ બનાવતી હોવું છું. આ વખતે મેં પહેલી વાર મેંગો કેક પણ બનાવી. ખુબજ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બની છે. મને કી્મ વાળી કેક બહુ ભાવતી નથી એટલે મેં મારા માટે સાદી કી્મ વગરની, અને બીજી કી્મ વાળી એમ બે નાની નાની કેક બનાવી. બધીને એ કી્મ વગરની સાદી કેક પણ ખુબ જ ભાવી. કી્મ વાળી કેક તો બહુ જ સરસ હતી. બંને એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બની હતી. તમને પણ ગમે તો તમે પણ જરુર થી ટા્ય કરજો, અને મને જણાવજો કે કેવી બની?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ (15)