મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)

ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે.
મેંગો કોકોનટ લડ્ડુ=(mango coconut ladu in Gujarati)
ફ્રેન્ડસ, કેરી ફળો નો રાજા છે અને ઉનાળા ની સીઝન માં મળતું આ ફળ બઘાં નું પ્રિય છે. મેંગો માંથી અલગ અલગ પ્રકારની વાનગી ઓ બનાવી શકાય છે . મેં અહીં મેંગો કોકોનટ ડિલીસીયસ લડડુ બનાવેલ છે જેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરેલ નથી તેમ છતાં પરફેક્ટ ટેકસ્ચર સાથે બનતાં આ યમ્મી લાડુ ની રેસિપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં મેંગો પલ્પ એક મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં મલાઈ એડ કરી ૨ મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી સાંતળો.
- 2
ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર અને કોકોનટ પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું. મિશ્રણ ઘટ્ટ થાય અને પેન માં ચીપકે નહીં ત્યાં સુધી સતત હલાવતાં રહો અને પછી એક પ્લેટમાં કાઢી ઠંડું થવા દો.
- 3
ઠંડા મિશ્રણ માં આ સ્ટેજ પર ડ્રાયફ્રુટ્સ ઉમેરી મિક્સ કરી નાનાં લાડુ બનાવી કોકોનટ પાઉડર માં રગદોળી પિસ્તા ના ભુકકા માં એક સાઈડ દબાવી ને લગાવી ગાર્નિશ કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કોકોનટ બોલ્સ (Mango Coconut Balls Recipe In Gujarati)
#મેંગોકોકોનટબોલ્સ #NFR. #NoFireReceipe#MangoCoconutBalls#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapમેંગો કોકોનટ બોલ્સ --- ખાસ પાક્કી કેરી ની સીઝન માં બનતી મીઠાઈ છે . નો ફાયર રેસીપી , ફટાફટ બને છે . સ્વાદ અને સુગંઘ માં લાજવાબ હોય છે . કેસરિયા બોલ્સ ઉપર સફેદ કોકોનટ પાઉડર ખૂબજ સુંદર લાગે છે . Manisha Sampat -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Laddu Recipe In Gujarati)
#કૂકબુકઆ મેંગો કોકોનટ લાડુ મારા પ્રિય છે. આ બનવા માં બોવ સમય લાગતો નથી. ૨ કે ૩ સામગ્રી માં તો એ બની જાય છે. મેંગો નો પલ્પ મૈં આખા વરસ માં ફ્રીજ કરીએ છે તેનો j ઉપયોગ કરેલો છે. Nilam patel -
મેંગો કોકોનટ બોલ્સ
કોકોનટ બોલ્સ અલગ અલગ ફ્લેવર્સ માં બનતા હોય છે. સમર માં મેંગો ફ્લેવર નાં બોલ્સ બનાવી શકાય છે. ફ્રેશ મેંગો પલ્પ માં થી બનાવવામાં આવે છે. કલર અને એસેન્સ વગર બનાવવામાં આવે છે. Disha Prashant Chavda -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe in Gujarati)
મેંગો ની સીઝન છે તો વિચાર આવીયો કે મેંગો તી કોપરાપાક બનાવીયે Deepal -
મેંગો કોકોનટ ચોકલેટ (mango coconut chocolate recipe in Gujarati)
#કૈરી#goldenapron3 week19 #કોકોનટ Gargi Trivedi -
રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
#કેરીફ્રેન્ડ્સ, હવે મેંદો બહુ થયો ખરું ને?આમ પણ, કેરી ની સીઝન હોય અને તેમાંથી અવનવી વાનગી ઓ બની રહી હોય તો કેક પણ બનાવી જ દઈએ. મેં અહીં મેંદા ના લોટ ના બદલે બાસમતી ચોખા નો લોટ યુઝ કરી ને મેંગો ફ્લેવર્ડ કેક બનાવી છે . એમાં પણ કેક ગરમ ખાવા ની જેટલી મજા છે એટલી જ ઠંડી . ઠંડી કેક સાથે આઈસ્ક્રીમ.... એક સરસ કોમ્બો સર્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, કેક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ક્રીમી મેંગો
હેલ્લો ફ્રેન્ડસ,, આજે મેં ડેર્ઝટ માં ક્રિમી મેંગો બનાવ્યા છે એ પણ વિથઆઉટ ક્રીમ... ટેસ્ટ માં પણ એકદમ મસ્ત છે.. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Dharti Vasani -
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Drafruits Lassi recipe in gujarati)
#કેરીફ્રેન્ડસ, ઉનાળા માં ઠંડક મળે એ માટે આઈસ્ક્રીમ અને કુલ્ફી ની સાથે લસ્સી પણ એક બેસ્ટ ઓપ્શન છે. એમાં પણ કેરી ની સીઝન હોય તો મેંગો ડ્રાયફ્રુટ લસ્સી ની મજા માણીએ. તો ખુબજ ઝડપથી બની જાય એવી રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Ladoo Recipe In Gujarati)
કેરી જેને ફળો નો રાજા કેહવાઈ છે.અને તે માં ખુબજ પ્રમાણ માં વિટામિન હોઇ છે.અને કોકોનટ પણ આપણને વિટામિન આપે છે બંને વસ્તુ ઉનાળામાં માં ખાવા ના ખીબજ ફાયદા હોઈ છે.તો આજ આ બંને થી મેં કાઈ નવું બનાવ્યું છે.આશા છે તમને પસંદ આવશે. Shivani Bhatt -
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
મેંગો કોકોનટ શીરો
મેંગો , સોજી અને ટોપરા નાં છીણ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે શીરો. સ્વાદિષ્ટ અને અલગ સ્વાદ આવે છે Disha Prashant Chavda -
કોકોનટ મેંગો પન્ના કોટા
#લીલીપીળીઅગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે .. Kalpana Parmar -
કોકોનટ મેંગો પન્ના કોટા
અગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે Kalpana Parmar -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
મેંગો મલાઈ કેક નો મેંદા, નો બેકિંગમેંગો મલાઈ કેક ક્રેઝી મેંગો કેક નો મેંદા, નો બેકિંગ નો fail રેસિપીસ્વાદ મા માંગો અને મલાઈ નો જોરદાર સ્વાદ. Deepa Patel -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
મેગો શીખંડ..કેરી એ ફળોનો રાજા છે, આપણે અનેક વાનગીઓ બનાવીએ છે. મે આજે શીખંડ બનાવ્યો છે.ખૂબ જ સરળ રેસિપી છે. Mita Shah -
કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
#કૈરીફાલુદા મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.પછી અમેરીકન હોય, ચોકલેટ હોય કે કેસર પિસ્તા હોય કે પછી મેંગો ફાલુદા હોય.ઠંડુ ઠંડું પીવાની ખૂબ જ મજા આવે છે.તો આજે ફળો નો રાજા એવા કેરી નો ઉપયોગ કરી ફાલુદા બનાવ્યો છે. Bhumika Parmar -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha -
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
મેંગો સાગો પુડિંગ :(mango sago puding recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેંજમારા દરેક ફેમિલિ મેમ્બરનું ચહિતું મેંગો સાગો પુડિંગ, મારા રસોડે મેંગોની સિઝનમાં વારંવાર બને છે. ત્યારબાદના સમયમાં આવતા ઉપવાસ-એકટાણાના ફરાળમાં, હેલ્થને એકદમ માફ્ક આવે એવું, તેમજ ખૂબજ સ્વાદિષ્ટ એવું આ પુડિંગ બનાવવા માટે ફ્રોઝન મેંગોમાંથી આ પુડિંગ બનાવું છું. ઘરમાં સાબુદાણા તો હોય જ છે, પણ ક્યારેક કન્ડેંસ્ડ મિલ્ક ના પણ હોય, ત્યારે તેના બદલે દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને અને ફ્રેશ કોકોનટના બદલે ડેસીકેટેડ કોકોનટથી પણ, સાવ ઓછી સામગ્રી અને સરળ રીતથી બનતુ મેંગો સાગો પુડિંગ બનાવી શકાય છે. ફરાળ ઉપરાંત મેંગો લવર્સ માટે સ્વીટ, ટેંગી અને ક્રીમી અને ફ્લેવરફુલ એવું આ મેંગો સાગો પુડિંગ એકદમ પર્ફેક્ટ ડેઝર્ટ છે. Shobhana Vanparia -
કોકોનટ મેંગો પૉપ્સ (Coconut Mango Pops Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકોકોનટ મેંગો પૉપ્સ Ketki Dave -
-
મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
#FD #HappyFriendshipDay#મેંગો મોદક #MangoModak#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapહાફૂસ કેરી માં થી સ્વાદિષ્ટ મેંગો મોદક નો સ્વાદ માણો ... Manisha Sampat -
ચોકો ઓરેન્જ નટી બોલ્સ
#ફ્રુટસફ્રેન્ડસ, શિયાળામાં આવતાં તાજા ફળો માં સંતરા વિટામિન સી થી ભરપૂર છે. એનો ખટમીઠો ટેસ્ટ અને સુગંધ ખુબ જ એટ્રેક્ટિવ હોય છે. મેં અહી તેમાં ચોકલેટ ફલેવર ઉમેરી ને નવો જ ટેસ્ટ ક્રીએટ કરેલ છે જે એકદમ અલગ અને લાજવાબ છે. જનરલી આ કોમ્બિનેશન ચોકલેટ માં જોવા મળતું નથી. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
મેંગો આઈસક્રીમ (Mango icecream Recipe In gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેંગો આઈસક્રીમ બનાવવાની રેસીપી કહીશ.. અમારા ધરમાં મેંગો આઈસક્રીમ બધા ને ખૂબજ ભાવે .. જેથી મેં અને મારા મમ્મી એ બંને મળીને બનાવતા હતા પણ આજે એકલી એ તેના જેવો બનાવવાની ટ્રાય કરી છે.. જે સરસ બન્યો છે. તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
-
મેંગો કોકોનટ બરફી(coconut barfi recipe in Gujarati)
#સમર #મોમ #goldenapron3 વિક 17 મેંગો Gargi Trivedi -
-
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla
More Recipes
ટિપ્પણીઓ (5)