રો મેંગો કોકટેલ (Raw Mango Cocktail Recipe In Gujarati)

Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912

#MA

રો મેંગો કોકટેલ (Raw Mango Cocktail Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 1 નંગકાચી કેરી
  2. 1 બોટલસોડા
  3. 1 ચમચીશેકેલા જીરું નો પાઉડર
  4. 1/2 ચમચીમીઠું
  5. 1/2 ચમચીસંચળ પાઉડર
  6. 4 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરી ની છાલ ઉતારી કટકા કરી ને બાફી લો

  2. 2
  3. 3
  4. 4

    હવે તેને આ ક્રશ કરી લો

  5. 5

    તેમાં ખાંડ ની ચાસણી બનાવી ઉમેરો અ બધી સામગ્રી લો

  6. 6

    હવે એક ગ્લાસ માં મેંગો સીરપ અને ખાંડ નુ સીરપ લો

  7. 7

    હવે તેમાં સંચળ પાઉડર મીઠું અને જીરું પાઉડર ઉમેરો

  8. 8

    હવે તેમાં સોડા અને બરફ ઉમેરો અને સર્વ કરો

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912
પર

ટિપ્પણીઓ

Similar Recipes