રો મેંગો દાળ(Raw Mango dal recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#KR
દાળ માં ખાટી કેરી ઉમેરાવાં થી દાળ માં ખટાશ આવે છે
અને તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે.અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે.

રો મેંગો દાળ(Raw Mango dal recipe in Gujarati)

#KR
દાળ માં ખાટી કેરી ઉમેરાવાં થી દાળ માં ખટાશ આવે છે
અને તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે.અહીં તુવેર ની દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપતુવેર દાળ
  2. 1/4 કપકાચી કેરી (છાલ કાઢી ટુકડાં)
  3. ચપટીહીંગ
  4. 1/4 ચમચીહળદર
  5. મીઠું પ્રમાણસર
  6. 1 ચમચીતેલ
  7. વઘાર માટે:
  8. 1 ચમચીતેલ
  9. 1/4 ચમચીરાઈ
  10. 1/4 ચમચીઅડદ ની દાળ
  11. 1/4આખા ધાણા
  12. 4-5કળી લસણ
  13. 1-2 નંગતીખું લીલું મરચું
  14. 1 નંગલાલ સૂકું મરચું
  15. 7-8લીમડાં નાં પાન
  16. 1/4 કપડુંગળી (ઝીણી સમારેલી)
  17. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તુવેર ની દાળ ધોઈ 2 કપ પાણી ઉમેરી,15 મીનીટ પલાળો.કૂકર માં દાળ,કાચી કેરી,હીંગ,હળદર, મીઠું,અને તેલ ઉમેરી ઢાંકણ બંધ કરી 2-3 સીટી થવાં દો.

  2. 2

    ગેસ પર પેન માં તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ, અડદ ની દાળ શેકી આખા ધાણા, આખું લસણ, તીખાં મરચાં, સૂકું લાલ મરચું, લીમડો,
    ડુંગળી સોંતળો.

  3. 3

    તેમાં દાળ અને જરૂર મુજબ મીઠું ઉમેરી ઉકાળો.કોથમીર ઉમેરી ગરમાગરમ ભાત સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes