ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#MA
🌹💖"Swad Maa Ke Haath ka"🌹💖

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ લોકો
  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ
  2. ચમચા તેલ મોણ માટે
  3. જરૂર મુજબ ગરમ પાણી
  4. ૩૫૦ ગ્રામ ચોખ્ખું ઘી
  5. ૨૫૦ ગ્રામ ગોળ
  6. ૫૦ ગ્રામ ઈલાયચી પાઉડર
  7. ૨૦ - ૨૫ બદામની કતરણ
  8. ૨૦ - ૨૫ કાજુની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલા બે ગ્લાસ પાણી ગરમ કરી લેવું પછી લોટમાં મોણ દહીં ગરમ પાણી નાખતુ જવું અને લોટ કઠણ બાંધી લેવો.

  2. 2

    પછી લોટમાંથી આ રીતના પિન્ડિયા વાળવા પિન્ડિયા વડી જાય પછી તેને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.

  3. 3

    પિન્ડિયા તળાઈ જાય પછી તેના નાના આ રીતે કટકા કરી અને ઠંડા થઈ જવા દેવા. ઠંડા થઈ જાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવા.

  4. 4

    ત્યારબાદ તેમાં ગોળ મિક્સ કરી લેવો અને ઘી ગરમ કરવા મુકવું.

  5. 5

    પછી તેમાં છણછણતું ઘી ઉમેરી, ઇલાયચી પાઉડર અને બધાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી અને લાડુ વાળી લેવા.

  6. 6

    હવે તૈયાર છે મમ્મી ના હાથ ના ચુરમાના લાડુ અને તેને ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes