મેંગો મોઈતો (Mango Mojito Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#SM
ઉનાળાની ઋતુમાં લૂ થી બચવા માટે મેંગો હોય તો એ બેસ્ટ ઝડપથી બની જાય એવું રિફ્રેશર છે.

મેંગો મોઈતો (Mango Mojito Recipe In Gujarati)

#SM
ઉનાળાની ઋતુમાં લૂ થી બચવા માટે મેંગો હોય તો એ બેસ્ટ ઝડપથી બની જાય એવું રિફ્રેશર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. કાચી કેરી
  2. ૨ ચમચીતકમરીયા
  3. ૧/૨ ચમચીજીરા પાઉડર
  4. ૧/૨ ચમચીમરી પાઉડર
  5. ૧ ચમચીફુદીનાના પાન
  6. ૧ ગ્લાસસોડા ઠંડી
  7. ચપટીમીઠું
  8. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  9. ૨ ચમચીખાંડ
  10. આઈસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક મિક્સર જારમાં કાચી કેરીના ટુકડા ખાંડ ફુદીનો સંચળ પાઉડર જીરા પાઉડર મીઠું,મરી પાઉડર એડ કરી પેસ્ટ બનાવી લો અને બીજા વાટકામાં તકમરીયા ને 1/2વાટકી પાણીમાં ૧૫ મિનિટ પલાળી દો.

  2. 2

    હવે એક ગ્લાસમાં ice cube, કેરીની પાતળી સ્લાઈસ, ફુદીનાના પાન, તકમરીયા અને બનાવેલી પેસ્ટ એડ કરી ઉપરથી સોડા એડ કરો અને ફુદીના થી ગાર્નીશ કરી સર્વ કરો.

  3. 3

    તો તૈયાર છે મેંગો મોઈતો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes