કાચી કેરી અને ફુદીના ની ચટણી (Raw Mango & Mint Chutney Recipe In Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 3 નંગકાચી કેરી
  2. 4-5 નંગલીલા મરચા
  3. 50 ગ્રામધાણા ભાજી
  4. 50 ગ્રામફૂદીનો
  5. 2કટકા આદુ
  6. 1 ચમચીમીઠું
  7. 2 ચમચીખાંડ
  8. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    કેરી,ધાણાભાજી,ફૂદીનો,મરચા,અને આદુ ને સમારી લો.

  2. 2

    મિક્સર જારમાં જીરું અને સમારેલી કેરી ફૂદીનો અનેં મીઠું વગેરે બધી સામગ્રી ઉમેરી ને પીસી લો.

  3. 3

    ચટણી ને એકદમ ઝીણી પીસી લો.

  4. 4

    તો તૈયાર છે આપડી કાચી કેરી અને ફુદીના ની ખાટી મીઠી તેમજ તીખી ચટણી! 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes