કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)

Deepa popat
Deepa popat @cook_21672696

#KR

કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)

#KR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ min
  1. ૧ નંગ કાચી કેરી
  2. ૧/૨ વાટકીશેકેલા સીંદાણા
  3. ૪-૫ લીલા મરચા
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૧/૨ ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

૫ min
  1. 1

    કેરી ને ધોઈ ને ટુકડા કરો, શીંગદાણા ના ફોતરા ઉતરી લો, હવે મિક્ષી માં પીસી લો.
    આ ચટણી લાંબો સમય સુથી રહેશે. ટુર માં પણ લઇ જઇ શકે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa popat
Deepa popat @cook_21672696
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes