કાચી કેરી સીંગદાણા ની ચટણી (Raw mango penuts chutney recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

#તીખી રેસિપીસ
#માઇઇબુક
#પોસ્ટ-૧૨

કાચી કેરી સીંગદાણા ની ચટણી (Raw mango penuts chutney recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#તીખી રેસિપીસ
#માઇઇબુક
#પોસ્ટ-૧૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કાચી કેરી
  2. ૪-૫ મરચાં
  3. ૧૦-૧૨ લસણ ની
  4. નાનો ટૂકડો આદુ
  5. ૧/૩પીસેલા સીંગદાણા
  6. ૧ ચમચીખાંડ
  7. ૧/૨ ચમચીજીરૂ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ગારલીક ફ્લેક્સ
  10. ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મીક્સર માં સીંગદાણા પીસી લો.કેરી,આદુ મરચાં ઝીણાં સમારી લો.

  2. 2

    મીક્સર ના જારમાં કેરી, સીંગદાણા, મીઠું, જીરું, ખાંડ,આદુ મરચાં અને લસણ ઉમેરીને બરાબર પીસી લો.

  3. 3

    તેમા ઈટાલીયન સ્વાદ માટે ગારલીક ફ્લેક્સ અને ચીલી ફ્લેક્સ ઉમેરી લો.તૈયાર છે તીખી મીઠી કેરી ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર

Similar Recipes