કાચી કેરીની ચટણી(raw mangao chutney recipe in Gujarati)

ER Niral Ramani
ER Niral Ramani @niral
Upleta

#મોમ
ગુજરાતી ને થેપલા, ખાખરા, ભાખરી બધા સાથે ચટણી હોય તો મજા જ અલગ હોય છે ખાવાની,મારા મોમ ખુબ જ સરસ ચટણીબનાવે છે .ઘણી વખત હું પણ બનાવુ છું પણ મમ્મી બનાવે તેવી નથી બનતી કેમકે અેમા મમ્મીનો પ્રેમ હોય છે. આ ચટણીની ખાસ કરીને રીત તો એ છે કે તેને મિક્સરમાં ક્રશ કરીને નથી બનાવતા તેને ખાંડણી મા ખાડી ને બનાવવામાં આવી છે જે થી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 2 નંગકાચી કેરી
  2. 2 ચમચીમગફળી
  3. 1 વાટકીકોથમીર
  4. 3-4 નંગમરચા
  5. નાનો ટૂકડો આદુ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગફળી ને ખાંડણી મા નાખીને તેને ભૂકો કરી લો.

  2. 2

    હવે કેરી ના નાના ટુકડા કરી લો તથા તેમા આદુ, મરચા, કોથમીર તથા બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરીને ઝીણી ખાંડી લો.

  3. 3

    અેકદમ સરસ રીતે ખંડાઈ જાય અેટલે ચટણી ત્યાર છે. તો તેને ભાખરી, થેપલા, પરાઠા સાથે ખાવાની મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ER Niral Ramani
પર
Upleta

ટિપ્પણીઓ

Similar Recipes