મેંગો શ્રીખંડ (Mango Shreekhand Recipe in Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#MA

કેરીની સીઝન ચાલી રહી છે એટલે મેંગો ફલેવર નો શ્રીખંડ પણ બનાવવાનું મન થઈ ગયુ, વધારે દહીનો મસ્કો કરી તમે જુદા જુદા ફ્લેવર ના શ્રીખંડ કરી ફ્રોઝન પણ કરી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ થી ૪ કલાક
  1. ૧½ લીટર જમાવેલા દુધનું દહી
  2. ૧/૨વાટકો ખાડ
  3. કેરી ના કટકા
  4. ૧/૨કેરી નો પલ્પ

રાંધવાની સૂચનાઓ

૩ થી ૪ કલાક
  1. 1

    મલાઈ વાળુ દહી લીધેલું છે, તેને પાતળા કપડા પર પાથરી દેવાનુ, દોઢેક કલાક રહેવા દો થોડા થોડા ટાઈમ એ ચમચો ફેરવતા રહેવુ

  2. 2

    પછી તેની પોટલી વાળી ચારણીમાં મુકી પોટલી પર વજન મુકી ફ્રીઝમા મુકી દો જેથી બાકી રહી ગયેલું પાણી નીકળી જાય, ૧ કલાક જેટલુ રહેવા દો

  3. 3

    પછી તેમા ખાંડ ને મીક્સચર મા પીસીને મીક્સ કરવી, મીશ્રણ ને જાળીમા ગાળી લો, એકદમ ક્રીમી શ્રીખંડ તૈયાર

  4. 4

    તેમા થોડા કેરી ના કટકા અને કેરી નો પલ્પ નાખવો મીક્સ કરવુ

  5. 5

    મેંગો શ્રીખંડ તૈયાર છે કેરીના ટુકડા થી ગાર્નિશ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes