કેસર ઈલાયચી શ્રીખંડ(Kesar elachi Shreekhand Recipe in Gujarati)

#trend2
શુભપ્રસંગ માં સ્વીટ ડીશ માટે સૌથી ઉચ્ચ સ્થાન શ્રીખંડ નું છે.તેના જુદા જુદા સીઝન મુજબ ફલેવર મળે છે. ઘરે પણ સરળતા થી બનાવી શકાય તેવી રેસીપી છે. કોઇપણ પ્રકારના ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો.નેચરલ ઘટકો ના ઉપયોગ થી બનાવ્યું છે.
કેસર ઈલાયચી શ્રીખંડ(Kesar elachi Shreekhand Recipe in Gujarati)
#trend2
શુભપ્રસંગ માં સ્વીટ ડીશ માટે સૌથી ઉચ્ચ સ્થાન શ્રીખંડ નું છે.તેના જુદા જુદા સીઝન મુજબ ફલેવર મળે છે. ઘરે પણ સરળતા થી બનાવી શકાય તેવી રેસીપી છે. કોઇપણ પ્રકારના ફૂડ કલર નો ઉપયોગ નથી કર્યો.નેચરલ ઘટકો ના ઉપયોગ થી બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને પાતળા મલમલ ના કાપડ માં ફીટ બાંધી દેવ. ઝીણા કાણાં વાળી ચારણી માં સાત કલાક સુધી રાખવું.દહીં માં થી વધારા નું પાણી નીકળી જાય.
- 2
ત્યારબાદ દહીં માં ખાંડ ઉમેરી હલાવી મિક્સ કરવા. બે ચમચી દૂધ સાથે કેસર મિક્સ કરી ઉમેરો.ઈલાયચી પાઉડર ઉમેરો.નળવા હાથે મિક્સ કરવા.
- 3
ફ્રિજ માં એક કલાક ઠંડો થવા દેવ પછી ઉપયોગ કરવો.યમ્મી કેસર ઈલાયચી શ્રીખંડ તૈયાર.
Similar Recipes
-
કેસર ઈલાયચી શ્રીખંડ (Kesar Ilaichi Shrikhand Recipe In Gujarati)
#trend2શ્રીખંડ એ ગુજરાતી લોકો નો પ્રિય છે આ ગુજરાતી વાનગી છે ગુજરાતી લોકો ને ગળ્યું વધારે ભાવે આમેય Kamini Patel -
-
-
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
કેસર પિસ્તા શ્રીખંડ(Kesar pista shreekhand recipe in Gujarati)
#cookpadturns4શ્રીખંડ માં ડ્રાય ફ્રુટ લઈને રિચ શ્રીખંડ બનાવ્યો છે. શ્રીખંડ તમે રોટલી,પૂરી કે પરાઠા સાથે માણી શકો છો. આ આપણા સૌ ની પસંદગી ની મિષ્ટાન્ન છે. Bijal Thaker -
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe in Gujarati)
#RC1 #yellowrecipe #kesarshrikhnd Shilpa's kitchen Recipes -
કેસર રાજભોગ શ્રીખંડ (kesar rajbhog shreekhand)
ગુજરાત અને મહારાષ્ટ્ર આ બન્ને રાજ્યો માં શ્રીખંડ એક બહુ જ જાણીતુ મિષ્ટાન છે જે દરેક પ્રસંગ ના જમણવાર ની અંદર સેટ થય જાય.એમાં પણ જન્માષ્ટમી માં કાનુડા ને દહીં નો શ્રીખંડ જરૂર થી ધરાવીશકાય.#સાતમ#વેસ્ટ#cookpadindia#cookpadgujrati#india 2020 Bansi Chotaliya Chavda -
બટરસ્કોચ શ્રીખંડ (Butterscotch shreekhand recipe in Gujarati)
#trend2#shrikhand#week_2#post_2#cookpadindia#cookpad_gujરેગ્યુલર શ્રીખંડ બધા ખાતા હોઈએ અને આપણા ગુજરાતી ઓ ની સૌથી પ્રિય સ્વીટ વાનગી છે. ખૂબ જ સરળ રીત થી બની જાઈ છે અને ભાવે એ ફ્લેવર્ માં બનાવી શકીએ છે તો મેં આજે શ્રીખંડ ને બટરસ્કોચ પ્રલાઇન (પ્રલાઇન એટલે ખાંડ ને મેલ્ટ કરી ને એમાં ઝીણા સમારેલા બદામ કાજુ ઉમેરી ને બનાવેલું મિશ્રણ) નો ફ્લેવર્ આપી ને ઉપર કેરેમલ નાં ટૉપિંગસ થી ગાર્નિશ કરી ને ઠંડુ ઠંડુ સર્વ કર્યું. અને આ મારી શ્રીખંડ બનાવવાની પહેલી ટ્રાય હતી અને ખૂબ જ સરસ બન્યો છે. Chandni Modi -
શ્રીખંડ (Shreekhand Recipe in Gujarati)
#trend2શ્રીખંડ ગુજરાતી ડીશ છે, જમવામાં તથા ડેઝર્ટ તરીકે ખાઈ શકાય છે, સૌને ભાવતી ડીશ છે તો બહાર કરતા ઘર ના શ્રીખંડ નો સ્વાદ કૈક અલગ જ હોય છે Megha Thaker -
શ્રીખંડ (Shreekhand recipe in Gujarati)
પારંપરીક શ્રીખંડ દહીંના મઠામાં થી બનાવવામાં આવે છે પરંતુ ઇન્સ્ટન્ટ શ્રીખંડ ગ્રીક યોગર્ટ માંથી બના વેલો છે.#trend#trend2#trending#week2#cookpadindia#cookpadgujarati#shrikhand#chocolateshrikhand#culinarydelight Pranami Davda -
કેસર કેરી શ્રીખંડ (Kesar Keri Shrikhand Recipe In Gujarati)
સેફ્રાની ફલેવર અને કેરી ના સ્વાદ વાલા સુપર ટેસ્ટી , સ્મુધી ,ક્રીમી ડીલિશીયસ શ્રીખંડ.. બનાવાની રીત ચાલો જોઈયે Saroj Shah -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Famકેસર પિસ્તા શ્રીખંડ અમારા ઘર માં બધા ને ભાવતી સૌથી પ્રિય મીઠાઈ છે અને અમે દર વર્ષે ઉનાળા માં આ શ્રીખંડ ઘેર બનાવીએ છીએ... Purvi Baxi -
કેસર ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Kesar Dry Fruit Shrikhand Recipe In Gujarati)
#trend2#WEEK2#POST1હું જયપુર રહું છું અને અહીંયા શ્રીખંડ નથી મળતો.. તો lockdown માં ઘરે બનાવ્યો અને સરસ બન્યો. મારી દિકરી ને બહુ ભાવે.. ઘરે બનાવીએ એ હેલ્થી અને હાયજેનીક પણ હોય છે. અને જે આપણે દહીં ને હંગ કડૅ બનાવીશું એ પાણી પણ ફેંકી નઈ દઈએ.. કેમ કે એ જે પાણી માં પ્રોટીન હોય છે.. એને આપણે લોટ બંધાવવા માં ઉપયોગ કરીશું Soni Jalz Utsav Bhatt -
કેસર શ્રીખંડ(Kesar Shreekhand milkshake recipe in Gujarati)
શ્રીખંડ આમ તો આપડે ઉનાળા માં બનાવી છીએ પણ અમારા ઘરમાં બધા નો ફેવરિટ છે એટલે મન થાય ત્યારે બનાવીએ.એક દમ ઈસી અને ફટાફટ બની જાય છે.#trend2 Vaibhavi Kotak -
કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ (Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
હાઈ ફ્રેન્ડ હવે ઉનાળો આવી ગયો છે અને શ્રીખંડ ખાવામાં ખૂબ જ મજા પડે તેમાં મારી નાની બેબી ને તો શ્રીખંડ ખૂબ જ ભાવે અને તે ખૂબ સરસ રીતે ખાઈ લે. તેથી હજી ઉનાળાની શરૂઆતમાં જ અમે શ્રીખંડ બનાવ્યું છે ચાલો આપણે શ્રીખંડ ની રીત જોઈએ. Varsha Monani -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
કેસર ઈલાયચી મઠો (Kesar elaichi matho recipe in Gujarati)
#KS6 મઠો આજે મેં પહેલી વાર cookpad કોન્ટેસ્ટ માટે કેસર ઈલાયચી મઠો બનાવ્યો છે... તો મેં પ્રસાદ ધરવા માટે કેસર ઈલાયચી મઠો ટ્રાઇ કર્યો છે. આમા મેં પંજાબી મોળું દહીં નો ઉપયોગ કર્યો છે. તો ટેસ્ટ બહુ સારો આવ્યો છે.એલિયચી ના દાણા થોડા ખાંડ સાથે મિક્સર માં ગ્રાઇન્ડ કર્યા છે .. બીજા ઉપર થી નાંખ્યા છે. તો કેસર,અને ઈલાયચી નો ટેસ્ટ સુપર્બ આવ્યો છે. તો ચોક્કસ આ રીત થી મઠો બનાવજો. Krishna Kholiya -
મેંગો શ્રીખંડ (Mango Shreekhand Recipe in Gujarati)
#MAકેરીની સીઝન ચાલી રહી છે એટલે મેંગો ફલેવર નો શ્રીખંડ પણ બનાવવાનું મન થઈ ગયુ, વધારે દહીનો મસ્કો કરી તમે જુદા જુદા ફ્લેવર ના શ્રીખંડ કરી ફ્રોઝન પણ કરી શકો Bhavna Odedra -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
-
શ્રીખંડ( Shreekhand recipe in Gujarati l
આ શ્રીખંડ મા કેસર પિસ્તા, સીતાફળ અને અમેરિકન નટસ એમ ત્રણ રીતે બનાવ્યો છે.બહાર ના શ્રીખંડ મા એસેન્સ , કલર અને કસર્ટડ પાઉડર મિક્સ કરે છે હોમમેઇડ વધારે સારો.#trend2 Bindi Shah -
કેસર પીસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#RB1#cookpadguj#cookpad#cookpadindia#homechefઆજે રામનવમી અને શ્રી રામની ઉપાસના કરવાનો અને ઉપવાસનો દિવસ. તો આજે મેં શ્રીખંડ બનાવી પ્રભુ શ્રીરામને સમર્પિત કરી ને હું #RB1 સીરીઝની શરૂઆત કરું છું. Neeru Thakkar -
મહારાષ્ટ્રીયન કેસર,પિસ્તા,ઈલાયચી પીયુષ
#MAR#cookpadindia#cookpadgujarati પીયુષ એ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્વીટ છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપ થી બની પણ જાય છે.તેને ઠંડુ સર્વ કરવામાં આવે છે. Alpa Pandya -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
-
કેસર પિસ્તા શ્રી઼ખંડ (Kesar pista Shreekhand Recipe in Gujarati)
#MAઆજે મધર્સ ડે પર હુ મારી મમ્મી ની રેસીપી શેર કરુ છું, કુકીંગ મા હુ જે કાંઈ શીખી છુ એ મારી મમ્મી પાસે થી જ શીખી છુ તેમની પાસે થી શીખેલી નાની ટીપ્સ આજે રુટીન રસોઈ મા મને ખુબ જ ઉપયોગી થાય છેમારા મમ્મી મીઠાઈ, ફરસાણ, ઉંધીયુ દરેક વસ્તુ ખુબ જ સરસ બનાવે છે અને આજે પણ ઘરે બનાવવાનો જ આગ્રહ રાખે છે, સીઝન ને અનુરૂપ આજે મે તેમની જ રીત મુજબ કેસર પિસ્તા શ્રીખંડ બનાવ્યો છે Bhavna Odedra -
શ્રીખંડ
#RB10 ઘર નું બનાવેલું શ્રીખંડ શ્રેષ્ઠ હોય છે, મારા દોહિત્ર ને શ્રીખંડ ભાવે એટલે મેં ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
કેસર ઈલાયચી મઠ્ઠો (Kesar Elaichi Matho Recipe In Gujarati)
#RB1રામનવમી નિમિત્તે કેસર-ઈલાયચી મઠ્ઠો બનાવ્યો જે મારા દીકરાનો ફેવરીટ છે. અત્યારે તે કેનેડા રહે છે તો તેનો ફેવરિટ મઠ્ઠો તેને dedicate કર્યો છે. Dr. Pushpa Dixit -
શ્રીખંડ (shreekhand recipe in Gujarati)
#પ્રસાદ આજે મેં નોમના દિવસે પ્રસાદમાં શ્રીખંડ બનાવ્યું છે Yogita Pitlaboy
More Recipes
ટિપ્પણીઓ (19)