ફરાળી મેંન્ગો શીરો (Farali Mango Sheera Recipe In Gujarati)

#AsahiKaseiIndia
મેંગો ની સિઝનમાં તમે નવી આઈટમ બનાવી શકો છો. આજે કેરીના પલ્પમાં ફરાળી શીરો બનાવ્યો છે . કેરી બાળકો ને વધારે ભાવશે અને જો શીરો ને નવી રીત થી કરી અને ટેસ્ટી બનાવી શકાય.
ફરાળી મેંન્ગો શીરો (Farali Mango Sheera Recipe In Gujarati)
#AsahiKaseiIndia
મેંગો ની સિઝનમાં તમે નવી આઈટમ બનાવી શકો છો. આજે કેરીના પલ્પમાં ફરાળી શીરો બનાવ્યો છે . કેરી બાળકો ને વધારે ભાવશે અને જો શીરો ને નવી રીત થી કરી અને ટેસ્ટી બનાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલી માં ઘી લેવું પછી તેમાં રાજગરાનો લોટ, ફરાળી લોટ ઉમેરી અને તેને શેકવું
- 2
બંને લોટ ઘી માં શેકાય જાય બરાબર એટલે ઢીલું પડી જાશે અને બદામી રંગ થઈ આવશે, ઘી છૂટું પડવા માંડે એટલે બંને લોટ શેકાઈ ગયા છે,પછી તેમાં મેંગો પલ્પ ઉમેરવો અને મિક્સ કરવું,ત્યારબાદ તેમાં એક કપ જેટલું દૂધ નાખવું.
- 3
જરૂર મુજબ ખાંડ ઉમેરવી (ખાંડનું પ્રમાણ તમે જે રીતે ગળ્યું ખાતા હો તે રીતે રાખી શકો.). ત્યારબાદ મેંગો નો પલ્પ,દૂધ,ખાંડ બધું મિક્સ કરવા હલાવવું.અને પછી ફરાર માં સર્વ કરો.
- 4
આ મેંગો ફરાળી શીરો તૈયાર છે. નાના બાળકોથી માંડી કોઈને પણ રાજગરાનો શીરો ન ભાવતો હોય તો તમે મેંગો પલ્પ ઉમેરી ને મેંગો શીરો ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
#DFTઆજે અગિયારસ છે. એટલે ફરાળી શાક ભાખરી અને શીરો બનાવ્યો છે Daxita Shah -
મેંગો વેફલ વીથ ક્રીમ (Mango Waffle With Cream Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipeકેરી ની સીઝન માં બાળકો ને પણ એની ફ્લેવર્ ગમે. આજે મે વફલ બનાવી એક નવી રેસિપી ની ટ્રાય કરી. જે મારા બાળકો ને બહુ ભાવી. Hiral Dholakia -
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha -
કેળા નો ફરાળી શીરો
#માઇલંચઆજે નવરાત્રી નો પાંચમ દિવસ માતાજી ને કેળા નો પ્રસાદ ધરાવવામાં આવે છે. ૧ કેળુ હતું ઘરે પણ બહુ પાકી ગયું હતું એ માતાજી ને પ્રસાદ માં ન ધરાવાય અને હમણા બહાર જવાય નહીં તો પછી મેં આ શીરો બનાવી દીધો અને ફરાળી બનાવ્યો જેથી મારા હસબન્ડ અને સાસુ પણ ખાઈ શકે. આ રીતે જો તમારા ઘરે પણ કેળું વધારે પાકી જાય અને તમે ખાઈ ના શકો તો કેળું ફેકવાને બદલે આ રીતે શીરે બનાવી ને ખાઈ શકો. Sachi Sanket Naik -
ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiશીરો મારી favourite recipe છે. ભુખ લાગે ને ગમે તે સમયે શીરો બનાવી ગરમાગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે. Ranjan Kacha -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
#SFRફરાળી ગરમ ગરમ શીરો ઉપવાસ ના દિવસે બઉ વ્હાલો લાગે. Sushma vyas -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#Famઆમતો આપડા ફેમિલી ને ભાવતી વાનગી નું લીસ્ટ ઘણું મોટું હોય અને સીઝન પ્રમાણે આપડે તે બનાવતા જ હોઈએ ... અત્યારે કેરી ની સીઝન માં મારા ઘરે આ મેંગો કસ્ટર્ડ બધા ને ખૂબ ભાવે અને અને કેરી ની સીઝનમાં અમે અચૂક બનાવીએ જ.. Hetal Chirag Buch -
મેંગો ફલેવર કેન્ડી આઈસ્ક્રીમ (Mango Flavour Candy Icecream Recipe In Gujarati)
#APR મેંગો ફલેવર કેન્ડીકેન્ડી બધી ફલેવર મા બનાવી શકાય છે. મારી પાસે કેરી હતી તો મેં મેંગો ફલેવર કેન્ડી બનાવી. Sonal Modha -
મેંગો શીરો (Mango Sheera Recipe In Gujarati)
#MA 8/5 એટલે મધર્સ ડે આ દિવસે મમ્મી ને ક્રેડીટ આપવા નો ડે. આજે હું મારા ચિલ્ડ્રન ને ભાવે તેવી ' મેંગો 'ની રેસીપી લઈ ને આવી છું. Bhavnaben Adhiya -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદ માં સોજી નો શીરો ધરાવ્યો. અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો.મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે 😋 બનાવી ને તરત જ એક બાઉલ ભરીને ખાઈ લીધો. I can't wait until lunch time . Sonal Modha -
મેંગો પેનકેક (Mango Pancake Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiપેન કેક આજ કાલ બધાની ફેવરિટ બ્રેકફાસ્ટ ડીશ બની ગઈ છે. ખાસ કરીને નાના છોકરાઓ માટે. અને અત્યારે તો કેરી ની સીઝન છે તો પેન કેક મા માંગો નો ફ્લાવર ખુબજ સરસ લાગે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
રાજગરા નો ફરાળી શીરો
#goldenapron3#week7Puzzle Word -Jaggeryઉપવાસ જ્યારે હોય તો આ શીરો ખાઈ શકો છો, નાના બાળકો ને પણ શીરો શરીર માટે શીરો સારો હોય છે. Foram Bhojak -
મેંગો વોલનટ શીરા (mango walnut sheera recipe in gujarati)
#virajમેં અહીં વિરાજ નાયક ની રેસિપી જોઈને મેંગો નો શીરો બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 #મેંગો મિલ્ક શેક કેરીની સિઝનમાં તો કેરી મળી .જાય પણ ઓફ સિઝનમાં આપણે સ્ટોરેજ કરેલી કેરીને ઉપયોગમાં લય મેંગો મિલ્ક શેક કરી શકાય . Kajal Chauhan -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મથો ની રેસીપી લાવી છું જે બનાવમાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એક દમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવા થી કોઈ ને લાગે જ નઇ કે ઘેરે બનાવેલો છે. આ મથો તમે ઘરે દહીં બનાવી ને પણ બનાઇ સકો છો. મારે અહી દુબઈ માં દહીં ઘેરે બનતું નથી એટલે મેં અહી બજાર ના દહીં નો ઉપયોગ કર્યો છે. Komal Doshi -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ મેંગો મસ્તાનીકેરી એ ફળો નો રાજા છે. સિઝનમાં જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી કેરી માં થી અલગ અલગ વેરિએશન કરી ને ભરપેટ ખાઈ લેવાની . તો આજે મેં મેંગો મસ્તાની બનાવી. Sonal Modha -
ફરાળી ઉત્તપમ (Farali Uttapam Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન_રેસિપી#August_Special#cookpadgujarati અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તેમજ આજે કેવડા ત્રીજ નું પણ પર્વ છે. ત્યારે ઉપવાસમાં રોજ રોજ સાબુદાણાની ખીચડી અને રાજગરાના થેપલા કે મોરૈયાની ખીચડી ખાઇને કંટાળો આવી ગયો હોય તો તમે ફરાળી ઉત્તપમ પણ ટ્રાય કરી શકો છો. અને જમવામાં કંઇક નવું બનાવ્યું હોય તો આરોગવાની પણ મજા આવે. તો આજે જ ઉપવાસ માટે ઘરે ફરાળી ઉત્તપમ બનાવી શકાય છે.. આ ઉત્તપમ માત્ર 20 મિનિટમાં બની જશે અને ઘરમાં બધાંને ભાવશે પણ ખરા. Daxa Parmar -
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#MAઅહી મે મારા મમ્મીજી પાસેથી શીખેલ અને તેમની ફેવરીટ ફરાળી ડીશ એટલે રાજીગરા નો હલવો(શીરો). બનાવ્યો છે. જે ખુબ જ ટેસ્ટી બન્યો છે. Krupa -
-
-
ચોકો મેંગો કુલ્ફી (Choco Mango Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaમેંગો એટલે પાકી કેરી બધાને ભાવે, વડી પાકી કેરીના પલ્પમાંથી બનાવેલી કુલ્ફી કે ice cream નાના મોટા બધાને ગમે. Harsha Israni -
મેંગો કસ્ટર્ટ કુલ્ફી (Mango Custard Kulfi Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પીણા, આઈસક્રીમ કે કુલ્ફી ખાવાની મજા પડે છે. તેમા પણ જો આઈસક્રીમ કે કુલ્ફી ઘરે જ બનાવી હોય તો તેની શુદ્ધતા માટે પણ કોઈ સંદેહ રહેતો નથી. તો આજે તમારી સાથે શેયર કરું છું બહુ જ ઓછી સામગ્રી થી ઘરે જ બનાવી શકાય એવી મેંગો કસ્ટર્ડ કુલ્ફી.. તમે પણ ચોક્કસ બનાવજો.. Jigna Vaghela -
ફરાળી શીરો (Farali Sheera Recipe In Gujarati)
શિવરાત્રી નિમિત્તે સ્વીટ ડીશ તો બનાવવી જ પડે. શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો શીરોઆજે મે શક્કરિયા,બટાકા,કસાવા અને કાચા કેળા નો યુઝ કર્યો છે..સાથે ખૂબ બધા dry fruits સાથે આ શીરો બહુ જ યમ્મી થાય છે. Sangita Vyas -
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRઅત્યારે મેંગો ની સિઝન ચાલી રહી છે તો બધા મેંગોનો ઉપયોગ કરી અલગ અલગ સ્વાદિષ્ટ ડીશ બનાવતા હોય છે. મેં પણ મેંગો લસ્સી બનાવી છે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
ફરાળી ફજેતો અને સામો (Farali Fajeto Samo Recipe In Gujarati)
#EB#AsahiKaseiIndiaવિસરાતી જતી ગુજરાતી વાનગી: ફરાળી ફજેતો જેને કેરી ની કઢી કે આમરસ કઢી તરીકે ઓળખાય છે.તે ઑઈલ લેસ વાનગી તરીકે મેં આજે ઉનાળાની ઋતુ ના અનુસંધાનમાં બનાવી ને મુકી છે.ફજેતા ની સાથે સાદો બાફેલો સામો એક બપોરે આરોગી શકાય તેવી ડીશ બનાવી છે. Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ