મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
કેરી રેસિપી ચેલેન્જ
#KR મેંગો શ્રીખંડ
એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું.
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ
#KR મેંગો શ્રીખંડ
એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મસ્કા દહીં લઈ તેમાં દળેલી ખાંડ મિક્સ કરી લેવી. અને ચારણી માં ઘસીને ગાળી લેવું.
- 2
ત્યારબાદ તેમાં ઇલાયચી જાયફળ કેસર પાઉડર અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ને મિક્સ કરી લેવું.
- 3
Serving બાઉલમાં કાઢી ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ અને ટુટી ફુટી નાખી ગાર્નિશ કરીને ફ્રીઝરમા સેટ થવા માટે મૂકી દેવું. ૩/૪ કલાક માં સરસ રીતે સેટ થઈ જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha -
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#sweet#dessart#summer_special#ફરાળીરામનવમી માં ફરાળ ની થાળી માટે મે શ્રીખંડ બનાવ્યું . મારા ઘરે બધાને હોમમેડ શ્રીખંડ જ ભાવે છે .એટલે રાજભોગ શ્રીખંડ બનાવ્યું હતું . Keshma Raichura -
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha -
શ્રીખંડ
#RB10 ઘર નું બનાવેલું શ્રીખંડ શ્રેષ્ઠ હોય છે, મારા દોહિત્ર ને શ્રીખંડ ભાવે એટલે મેં ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મથો ની રેસીપી લાવી છું જે બનાવમાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એક દમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવા થી કોઈ ને લાગે જ નઇ કે ઘેરે બનાવેલો છે. આ મથો તમે ઘરે દહીં બનાવી ને પણ બનાઇ સકો છો. મારે અહી દુબઈ માં દહીં ઘેરે બનતું નથી એટલે મેં અહી બજાર ના દહીં નો ઉપયોગ કર્યો છે. Komal Doshi -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
હમણાં કેરી ની સિઝન છે તો કેરી ખાઈ ને આનંદ માણી લેવો. આમ પણ મને કેરી બહું જ ભાવે, આજે મારે એકાદશી નો ઉપવાસ હતો તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
કાજુ અને શીંગ ની ચીકી (Kaju Shing Chikki Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ ફરાળી ચીકીએકાદશી ના ફરાળ માં ખાવા માટે આજે મેં કાજુ અને શીંગ દાણા ની ચીકી બનાવી. ઉપવાસ માં Sweet dish તો જોઈએ જ. Sonal Modha -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
મેંગો શ્રીખંડ
દહી ના ઘટ્ટ ચક્કા માં કેસર કેરી રસ થી બનાવી ખૂબજ સ્વાદિષ્ટ શ્રીખંડ તૈયાર થાય છે..#મેંગો Meghna Sadekar -
-
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
મેગો શીખંડ..કેરી એ ફળોનો રાજા છે, આપણે અનેક વાનગીઓ બનાવીએ છે. મે આજે શીખંડ બનાવ્યો છે.ખૂબ જ સરળ રેસિપી છે. Mita Shah -
મેંગો પેનકેક (Mango Pancake Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiપેન કેક આજ કાલ બધાની ફેવરિટ બ્રેકફાસ્ટ ડીશ બની ગઈ છે. ખાસ કરીને નાના છોકરાઓ માટે. અને અત્યારે તો કેરી ની સીઝન છે તો પેન કેક મા માંગો નો ફ્લાવર ખુબજ સરસ લાગે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in gujarati)
#goldenapron3#week 17#mangoહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી મેંગો શ્રીખંડ જે ખુબ જલ્દી થી ઘરે પણ બની જાય છે અત્યારે lockdown ચાલી રહ્યું છે તો બહારથી વસ્તુ લાવી શકાય તેમ નથી તો ઘરે જ બાળકોને પણ ભાવે એ ફ્લેવર મેંગો એડ કરી આજે મેં શ્રીખંડ બનાવેલું છે તમે પણ જરૂર ટ્રાય કરજો ખૂબ જ મસ્ત બન્યું હતું Mayuri Unadkat -
-
મેંગો ફિરની (Mango Phirni Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરે ગમે ત્યારે ફેમિલી લંચ કે ડિનર માટે ભેગા થયા હોય તો ફીરની/ખીર તો હોય જ. એમને બધાંની પ્રિય વાનગી છે.ખીર નાના મોટા બધાને પસંદ હોય છે. આ ડીશ આપડે પૂરી, રોટલી અથવા એકલી પણ ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે આમાં ૧ વારિયેશન આપ્યું છે.મેંગો ની ફલેવર એડ કર્યો છે જેનાથી તે વધારે સ્વાદિષ્ટ બની ગઈ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
હાલમાં સરસ મજાની પાકી કેરી આવી રહી છે તો મે બનાવ્યું મેંગો શ્રીખંડ જે બધાની પસંદ છે વિટામીન એ અને કેલ્શયમ થી ભરપૂર Sonal Karia -
મેંગો શ્રીખંડ શોટ્સ
#સમરઆજે પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવવાની હતી.એની માટે જે હંગ કડ બનાવ્યું એ થોડુંક બચી ગયું એટલે એનાથી મેંગો શ્રીખંડ બનાવી લીધું. Kavita Sankrani -
કેરી કોકોનટ બરફી (Keri Coconut Barfi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: કેરી કોકોનટ બરફી@સંગીતાબેન વ્યાસ inspired me to make this recipe .કેરી ની સીઝન માં કેરી માં થી બનતી અવનવી વાનગીઓ ખાવાની મજા આવે છે. તો આજે મેં કેરી કોકોનટ બરફી બનાવી. Sonal Modha -
-
મેંગો ડ્રાયફ્રુટ સ્વીટ લસ્સી (Mango Dryfruit Sweet Lassi Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR: મેંગો ડ્રાય ફ્રુટ સ્વીટ લસ્સીમને લસ્સી બહું જ ભાવે 😋 ઈન્ડિયા પોરબંદર માં જેમિની ની અને પંકજ ની લસ્સી ફેમસ છે એટલે હું ઈન્ડિયા આવું ત્યારે ત્યાં લસ્સી પીવા જાઉં. મારો ભાઈ મને લઈ જાય. Sonal Modha -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ એ ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે જે દહીં ના મસ્કા અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શ્રીખંડ માં અલગ અલગ જાતના ફળોના પલ્પ અને સૂકામેવા ઉમેરીને ફ્લેવર્ડ શ્રીખંડ બનાવી શકાય.મેં અહીંયા ક્લાસિક ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે જેમાં સૂકામેવા, ઈલાયચી અને કેસરનો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ અથવા તો ડિઝર્ટ નો પ્રકાર છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe in Gujarati)
#FAMમેંગો કસ્ટર્ડ અમારા ફેમિલી નું ખુબજ ભાવતું ડેઝર્ટ છે જે ઉનાળા માં અમે અચૂક બનાવીએ છીએ. Purvi Baxi -
-
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
#KS6 ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16168867
ટિપ્પણીઓ (6)