ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

#EB
#week1
ભીંડા નું શાક બાળકોને બહુ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો..

ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

#EB
#week1
ભીંડા નું શાક બાળકોને બહુ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

12 મિનિટ માં
5 સર્વિંગ્સ
  1. 600 ગ્રામભીંડા
  2. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  3. ૧ ચમચીહરદળ
  4. ચમચા તેલ
  5. ૧ ચમચીધાણા જીરું પાઉડર
  6. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

12 મિનિટ માં
  1. 1

    પહેલા કડાઈ માં તેલ ગરમ કરો ગેસ પર મૂકી. પછી તેમાં રાઇ,જીરું નાખો પછી તેમાં સમારેલા ભીંડા નાંખો....

  2. 2

    હવે તેમાં લાલ મરચું પાઉડર,હરદળ,ધાણા જીરું પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે નાખી મિક્સ કરો. ૧૦ મિનિટ સુધી થવા દો પછી ગેસ બંધ કરી દો...

  3. 3

    તૈયાર છે ભીંડા નું શાક. સર્વ કરો અને શાક ની મજા માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર

ટિપ્પણીઓ

Similar Recipes