રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813

#EB

શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૨ વાડકીરવો
  2. ૧ કપદહીં
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧ પેકેટ ઈનો
  5. કોપરા ની ચટણી બનાવવા માટે
  6. 1/2લીલુ નાળીયેર
  7. લીલા મરચા
  8. આદુ નો ટુકડો
  9. કોથમીર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૨ ચમચીશીંગદાણા
  12. વઘાર માટે
  13. ૧/૨ ચમચીરાઈ
  14. ૨ - ૩ નંગ કઢી પત્તા

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં એક વાસણમાં ‌રવો લો ‌હવે તેમાં મીઠું અને દહીં ઉમેરીને બેટર તૈયાર કરી થોડી વાર ઢાંકી દો

  2. 2

    હવે તેમાં ઈનો ઉમેરો અને બરાબર મિક્સ કરી ઈડલી ના કુકર માં તેને સ્ટીમ કરી લો

  3. 3

    હવે ચટણી માટેની બધી સામગ્રી ભેગી કરી મિક્સરમાં ક્રશ કરી લો

  4. 4

    હવે તેને રાઈ કઢી પત્તા થી વઘાર કરી લો

  5. 5

    તો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ ઈડલી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

Similar Recipes