ટીંડોરા ભરેલું શાક(Tindora Bharelu Shak Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 લૉકો
  1. 250 ગ્રામટીંડોરા
  2. 1 ચમચીચણાનો લોટ
  3. મીઠુ જરૂરિયાત મુજબ
  4. 1/૨ ચમચી લાલ મરચું પાઉડર
  5. 1/4 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1/૨ ચમચી તલ નો ભુકો
  8. 1/૨ ચમચી આદું મરચા ની પેસ્ટ
  9. ચપટીહિંગ
  10. કોથમીર
  11. 1/4 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીતેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    ટીન્ડોરા ને વચ્ચે તો સાઇટ કરી ભરવા ના છે

  2. 2

    ઉપર જણાવેલ બધા મસાલા ને ભેગા કરી 1/4 ચમચી તેલ ઉમેરી ભરાવા નો મસાલો તૈયાર કરવો

  3. 3

    મસાલા ને ભરી કુકર ના ડાબા માં રાખી.. એક સીટી વગાડવી..

  4. 4

    લોયા માં તેલ વઘાર માટે લઈ..હિંગ મૂકી..ભરેલા ટીંડોરા ને વાઘરી લેવા
    કોથમીર થી ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes