ટીંડોરા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)

prutha Kotecha Raithataha
prutha Kotecha Raithataha @prutha_235

આ અથાણું હું નાની હતી ત્યારે મને ટીંડોરા ખવડાવા માટે બનાવતિ હતી. એ બહાને ટીંડોરા ખાઈ લેતી.
#EB

ટીંડોરા નું અથાણું (Tindora Athanu Recipe In Gujarati)

આ અથાણું હું નાની હતી ત્યારે મને ટીંડોરા ખવડાવા માટે બનાવતિ હતી. એ બહાને ટીંડોરા ખાઈ લેતી.
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5min
2 loko
  1. 50 ગ્રામટીંડોરા
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીમીઠું
  4. 1 ચમચીમરચા ની ભૂકી
  5. 2 ચમચીરાઈ ના કુરિયા
  6. હાલ્ફ ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

5min
  1. 1

    સૌ પ્રથમ ટીંડોરા સુધારી ને તેમાં મીઠું, હિંગ, રાઈ ના કુરિયા, મરચા ની ભૂકી, તેલ નાખી ne જાર માં ભરી ફ્રીઝર્સ માં રાખવું. બીજા દિવસે ખાવું.

  2. 2

    નોધ :આ રીતે મીક્સ વેજિટેબલ નું પણ કરી શકો છો.
    ઇન્સ્ટન્ટ મેથિયા મસાલો ભી ઉમેરી શકો છો.
    જો ઘરે મેથિયા મસાલા ના હોય તોહ આ રીતે ઇન્સ્ટન્ટ મેથિયા મસાલા બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
prutha Kotecha Raithataha
પર
I love cooking 😍😍
વધુ વાંચો

Similar Recipes