મસાલા આલુ ભીંડી(Masala Aloo Bhindi Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai

#EB

મસાલા આલુ ભીંડી(Masala Aloo Bhindi Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
3 વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ભીંડો
  2. મીડીયમ બટાકુ
  3. મીડીયમ ડુંગળી
  4. ૫,૬ કળી લસણ ઝીણું સમારેલ
  5. ૧ ચમચી તલ
  6. ૧ ચમચીશીંગદાણા
  7. ૧ ચમચીસૂકું ટોપરું
  8. ૧ ચમચીમગજતરી બી
  9. ૧ ચમચીવરીયાળી
  10. મીઠું
  11. ૧ ચમચીહળદર
  12. ૧ ચમચીધાણાજીરું,
  13. 1/2 ચમચીખાંડ
  14. 1/2 ચમચીગરમ મસાલા
  15. 1/2 ચમચી લસણ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ મૂકી લસણ સાતળી લઈશું.કલર બદલે એટલે ડુંગળી નાખી સાતળી લઈશું.

  2. 2

    ત્યારબાદ તેમાં ભીંડા અને બટાકા નાખીશું.અને હળદર અને મીઠું નાખી ચડવા દઈશું.

  3. 3

    શીંગદાણા,તલ,ટોપરનું ખમણ,વરિયાળી અને મગજ તરીના બીજ ને થોડા સેકી ઠંડો થાય પછી અધકચરો પાઉડર બનાવી લઇશું.

  4. 4

    ત્યાં બાદ ચડી ગયા પછી લસણ ની ચટણી,ઉપર બનાવેલ પાઉડર, ખાંડ,ધાણાજીરું નાખી મિક્સ કરી ફરી ચડવા દઈશું.

  5. 5

    હવે આપણું મસાલા આલુ ભીંડી તૈયાર છે કોથમીર નાખી ગાર્નિશ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

Similar Recipes