કોબી મન્ચુરિયન (Cabbage Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળીને ઝીણી ઝીણી સુધારવી અને પેપ્સી કમ મરચા ની લાંબી લાંબી ચિપ્સ કરવી
- 2
અને કોબીને ઝીણું ખમણી નાખો અને ગાજરને પણ ઝીણું ઝીણું ખમણ કરવું હમણાં જાય એટલે મેંદાનો લોટ કિલો લેવો અને સાજી નો મુઠો નાખવો એમાં કોબી ગાજર નાખી દેવું ખમણેલું
- 3
મીઠું સ્વાદ પ્રમાણે નાખવું એક ગ્લાસ પાણી નાખવું અને ખીરું કરી લેવું પાણી જો તું એ પ્રમાણે નાખો અને ખીરું થઈ જાય એટલે એક કડાઈમાં તેલ મૂકી દેવું અને તેલ થઈ જાય એટલે ભજીયાની જેમ તરીલેવા અને ભજીયાને થોડીક વાર બદામી કલર જેવા ખાવા દેવા અને બદામી કલર ના થઈ જાય એટલે ઉતારી લેવા અને એક બકરીયામાં ત્રણ-ચાર પાવરા તેલ લેવું
- 4
તેલ થઈ જયાએટલે પેપ્સી કમ મરચું અને ડુંગળી સમારેલી વઘાર કરી નાખો ને વઘાર થઈ જાય એટલે થોડીક વાર ચઢવા દેવું અને ચડી જાય એટલે રેટ સોયા સોસ ચીલી સોસ ગ્રીન સોસ મેગી નો મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ પાઉડર ધાણાજીરૂં એ બધું નાખી દેવાનું અને થોડી હળદર અને થોડીક વાર હલાવવું બધું એકસરખું થઈ જાય એટલે પછી મંચુરિયન ની ગોટી નાખી દેવી અહીં થોડીક વાર હલાવવા દેવાનું એટલે એકસરખું મિક્સ થઈ જાય અને ગરમા ગરમ એક ડીશમાં ઉતારી લેવો અને માથે કોથમીર છાંટી દેવી અને સોસ નાખીને હવે આપણા મનચુરીયન તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કોબી પકોડા(Cabbage pakoda Recipe in gujarati)
#GA4#week14આજે મેં ઝડપથી બનતા અને ટેસ્ટી પકોડા કે જે કોબી માં થી બને છે અને ખૂબ સ્વાદિષ્ટ બને છે એવા કોબી પકોડા બનાવ્યા છે Dipal Parmar -
-
કેબેજ મંચુરિયન(Cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14#cabbageમન્ચૂરિયન એક વસ્તુ છે જે ચાઇનીઝની ઘણી બધી રેસિપીમાં ઉપયોગમાં લેવાય છે. એટલે આજે અમે તમને ઘરે જ પરફેકટ મન્ચૂરિયન કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. એ શીખી લીધા પછી તમે ઘરે જ હોટલો અને રેસ્ટોરન્ટમાં મળતા હોય એવા સેમ મન્ચૂરિયન બનાવી શકો. Vidhi V Popat -
-
મન્ચુરિયન(Manchurian Recipe In Gujarati)
મન્ચુરિયન એ મારાં દીકરા ની ફેવરિટ ડીશ છે જે આજે ઘરે બનાવ્યા છે Dhara Raychura Vithlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
More Recipes
ટિપ્પણીઓ