કેબેજ મંચુરિયન(Cabbage Manchurian recipe in Gujarati)

કેબેજ મંચુરિયન(Cabbage Manchurian recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
આ સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે સૌથી પહેલા એકમાં કોબી ડુંગળી લસણ આદૂ અને ગાજર મિક્ષ કરો.ત્યારબાદ તેમાં કેપ્સિકમ, મીઠું, કોર્ન ફ્લોર, મેંદો, મરી, સંચળ,ચાઈનીઝ મસાલો, ગરમ મસાલો, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ ઉમેરો
- 3
હવે તેને સારી રીતે મિક્ષ કરી લો. આ બધું મિક્ષ થઇ ગયા પછી એમાં કોર્ન ફ્લોર અને મેંદો ઉમેરો અને તેને ફરી સારી રીતે હલાવી દો. પછી એને 5 સુધી એમ જ રહેવા દો, પછી તેમા સાજી નાખી મિક્સ કરી દો અને.પછી આ રીતે ગોટા વાળી લેવા
- 4
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો. જયારે તે તેલ ગરમ થઇ જાય તો તેમાં મન્ચૂરિયન તળી લેવા. એને તમે સીધા તેલમાં નાખીને તળી શકો છો અથવા તો પહેલા એક પ્લેટમાં મન્ચૂરિયનના ગોટા વાળી ને બનાવી ત્યાર બાદ તેને એક સાથે તળી શકો છો.
- 5
ધ્યાન રહે કે આને મીડીયમ ગેસ ઉપર તળવાના છે. ક્યારેય પણ મન્ચૂરિયનને ધીમા ગેસ ઉપર નહિ ફ્રાઈ કરવાનું કારણકે તેનાથી મન્ચૂરિયનમાં તેલ ઘુસી જશે. જયારે તે લાઈટ ગોલ્ડન થાય ત્યારે તેને બહાર કાઢી લો.
- 6
ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા એક ફ્રાઈ પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દો. પછી તેમાં ડુંગળી,લસણ,અદુ,ક્રશ કરેલ કોબી, સિમલા મરચા, નાખી તેને સારી રીતે મિક્ષ કરો. તમારે ગેસને ફુલ કરી તેને મિક્ષ કરવાના છે. પછી તેમાં અજિનોમોટો ઉમેરો. પછી એને સારી રીતે મિક્ષ કરો
- 7
હવે તેમા બધા સોસ ઉમેરો પછી બધા વેજિટેબલ અને સંચળ પછી થોડું કોર્ન ફલોર વાળું પાણી એડ કરી ઉકળવા દો.
- 8
જયારે કોર્ન ફ્લોર ઉમેરો ત્યારે મિશ્રણને હલાવતા રહેવું જોઈએ. કોર્ન ફ્લોરની વાટકીમાં થોડું પાણી નાખી તેને પાછું તેમાં નાખી હલાવી દેવું. તેને એક મિનિટ ફરીથી ચડવા દેવાનું છે. ત્યારબાદ તેમાં કોથમીર એડ કરી દેવી.
- 9
હવે છેલ્લે તેમાં જે મન્ચૂરિયન બનાવીને રાખ્યા છે તેમાં નાખી દેવા. મન્ચૂરિયન નાખ્યા બાદ તેને 2 થી 3 મિનિટ હલાવતા રેહવું, અને તેને એક બાઉલમાં કાઢીને બધાને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કેબેજ મંચુરિયન (cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14 મે પઝલ માંથી કોબીજનો ઉપયોગ કરીને મંચુરિયન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nita Prajesh Suthar -
વેજ મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે કોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી કોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ય હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. #GA4#week14#Cabbage Nidhi Jay Vinda -
-
-
-
-
-
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
ઘઉંના લોટ ના મંચુરિયન (Wheat Flour Manchurian Recipe In Gujarati)
આ રેસિપી મેં ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને બહાર જેવા જ લાગે છે આજના યુગ પ્રમાણે બાળકોને ખૂબ જ પ્રિય છે. અને હેલ્ધી પણ છે #XS Aarati Rinesh Kakkad -
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
-
-
વેજ મંચુરિયન-(Veg Manchurian recipe in Gujarati)
#મોમમારી બેબી ની ફેવરિટ આઈટમ છે વેજ મંચુરિયન માટે મધર્સ ડે સ્પેશિયલ તેના માટે બનાવી છે Nisha -
-
-
-
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking -
-
ડ્રાય મંચુરિયન
ડ્રાય મંચુરિયન બહાર તો ખાઇ છે. બહાર જેવા જ ઘરે બનાવી શકાય છે. ચોમાસા ની ઋતુ માં તો ગરમ ખાવા ની બહુ જ મજા આવે.#મહારાણી Kantaben Patel -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)