ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe In Gujarati)

Chetna Solanki @cook_26002255
ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીજને ઝીણી સમારી લેવી પછી ગાજર ની ખમણી લેવું મરચા ની ઝીણી કટકી કરી લેવી ડુંગળીને પણ ઝીણી સમારી લેવી
- 2
હવે ડુંગળી ટામેટાં કોબીનો ગાજર બધાની કચુંબર એક બાઉલમાં લો પછી તેમાં મેંદાનો લોટ નાખવો સબસે નાખો પછી સોયા સોસ નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો સોસ નાખો નાખો બધું નાખી મિક્સ કરી થોડું જોઈએ તે ફોટો પાણી નાખો પછી તેને હાથ વડે એક કડાઈ ની અંદર તેલ ગરમ મુકો અને તેમાં ભજીયાની જેમ ગોળાવાળી અને પછી તેને ગરમ તેલમાં તળો
- 3
તળાઈ જાય એટલે એક ડીસમાં સોસ સાથે ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડ્રાય મન્ચુરિયન
#વિકમીલ૩#વિક૧#સ્પાઈસી/તીખીહેલો, ફ્રેન્ડ્સ આ મન્ચુરીયન વેજીટેબલ થી ભરપુર છે અને એકદમ સોફ્ટ પણ બન્યું છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
ડ્રાય મન્ચુરિયન(dry manchurian recipe in Gujarati)
#માઇઇબુક#Post29#સુપરશેફ2(મેંદાનો લોટ અને કોર્ન ફ્લોર) Shyama Mohit Pandya -
-
-
-
ડ્રાય મન્ચુરિયન (Dry Manchurian recipe in gujarati)
#મોમમેં આ વાનગી મારા બાળકો માટે બનાવી છે ખૂબ જ સારા પ્રમાણમાં વેજીટેબલ નાખ્યા હોવાથી બાળકો જો વેજીટેબલ નો ખાતા હોય તો આ રીતે તેને ખવડાવી શકાય છે આ મનચુરીયન મા બટર મિકસ કરવા થી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે તમે આમા વેજીટેબલ નું પ્રમાણ વધારે ઓછું તેમજ બીજા નવા વેજીટેબલ પણ એડ કરી શકો છોમારા બાળકોને મન્ચુરીયન બહુ ભાવે છે એટલા માટે મેં એક માતા તરીકે મારા બાળકને મધર ડે નિમિત્તે ગિફ્ટ સ્વરૂપે બનાવી અને ખવડાવ્યા તેઓ ખુબ ખુશ થયા parita ganatra -
-
-
-
-
વેજ ડ્રાય મન્ચુરિયન (Veg. Dry Munchurian Recipe In Gujarati)
#ઇબુક1# 21# રેસ્ટોરન્ટ#goldenapron3#Week 1[ BESAN ] Kotecha Megha A. -
-
-
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
લેફ્ટઓવેર રોટી મન્ચુરિયન (Leftover Roti Manchurian Recipe in Gujarati)
#goldenapron3# week10 Vibha Upadhyay -
-
-
-
-
-
વેજ. મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian gravy Recipe In Gujarati) Chinese recipe
#વિકમીલ૧ #સ્પાઇસી #માઇઇબુક#પોસ્ટ3● શિયાળા તેમજ ચોમાસામાં આ વાનગીનો ઉપયોગ સ્ટાર્ટર તેમજ ડિનરમાં વધારે થાય છે. તેમાં અલગ અલગ શાકભાજી પણ વપરાય છે, વળી તેમાં ચીલી સોસ તેમજ મરી પાઉડર વપરાતો હોવાથી તે વધુ સ્પાઇસી હોય છે. Kashmira Bhuva -
ડ્રાય મંચુરિયન (Dry Manchurian recipe In Gujarati)
દોસ્તો આપણે સૌને ખબર છે કે ગુજરાતીઓ બે વસ્તુઓ માટે ઘણા જ જાણીતા છે. એક તો તેમને હારવું ફરવું ગમે અને બીજુ ખાણી-પીણી માટે ખુબજ પ્રખ્યાત છે. આપણે ઘણી વાર એવું વિચાર કરતા હોઈએ છે કે જે વાનગી હોટેલ આપણે ખાઈએ છે એ વાનગી જયારે આપણે ઘરે બનાવીયે તો એના જેવો ટેસ્ટ આવતો નથી. તો આજે તમને હોટેલમાં મળે એવા જ સ્વાદિષ્ટ વેજ ડ્રાય મન્ચુરીયન ઘરે જ બનાવવાની રીત જણાવીશું. Rekha Rathod
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13532784
ટિપ્પણીઓ