રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ને છીણી લો ત્યારબાદ તેમાં સોયા સોસ, ચીલી સોસ આદુ મરચાની પેસ્ટ, મેંદો કોનફલોર અને મીઠું નાખી હલાવી લો ત્યારબાદ તેના બોલ બનાવી ગરમ તેલમાં તળી લો
- 2
હવે બીજા પેનમાં તેલ લો ત્યારબાદ તેમાં લીલું લસણ, ડુંગળી અને આદુ નાખી હલાવી લો ત્યારબાદ તેમાં લાંબી સમારેલી કોબીજ, કેપ્સિકમ, સોયા સોસ, ચીલી સોસ અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો ત્યારબાદ તેમાં બનાવેલ મંનચુરીયન બોલ્સ નાખી હલાવી લો ત્યારબાદ તેમાં ૧ ચમચી કોનફલોર ને પાણી મા ઓગળી ને નાખી દો ત્યારબાદ પ્લેટ માં લઇ કોથમીર થી સજાવી સર્વ કરો
Similar Recipes
-
-
કોબીજ ડ્રાય મન્ચુરિયન (Cabbage Dry Manchurian Recipe In Gujarati)
આજે કોબીજ-સૂજી બોલ્સ બનાવ્યા તો બાળકોની ડીમાન્ડ પર ડ્રાય મન્ચુરિયન પણ સર્વ કર્યા.. બધાને તો જલસો જ પડી ગયો. Dr. Pushpa Dixit -
-
કોબીજ કાકડી મંચુરિયન (Cabbage Cucumber Manchurian Recipe In Gujarati)
#GA4#gravy#Week4#post1 Bindiya Shah -
-
કેબેજ મંચુરિયન(Cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14#cabbageમન્ચૂરિયન એક વસ્તુ છે જે ચાઇનીઝની ઘણી બધી રેસિપીમાં ઉપયોગમાં લેવાય છે. એટલે આજે અમે તમને ઘરે જ પરફેકટ મન્ચૂરિયન કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. એ શીખી લીધા પછી તમે ઘરે જ હોટલો અને રેસ્ટોરન્ટમાં મળતા હોય એવા સેમ મન્ચૂરિયન બનાવી શકો. Vidhi V Popat -
-
-
-
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
-
-
-
-
-
-
-
-
કોલીફ્લાવર અને કોબીજ કોફતા(Cauliflower and cabbage kofta recipe in gujarati)
#GA4#Week10Komal Hindocha
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255654
ટિપ્પણીઓ