ઉત્તપા (Uttapa Recipe In Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1 વાડકીઅડદની દાળ
  2. 2 1/2 વાડકીચોખા
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. 3 નંગટામેટા ઝીણા સમારેલા
  5. 4 નંગડુંગળી ઝીણા સમારેલા
  6. 1 નંગકેપ્સિકમ ઝીણા સમારેલા
  7. 5-6 નંગલીલા મરચા
  8. સંભાર અને ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ ની દાળ અને ચોખા ને 7-8 કલાક પલાળી વાટી લેવા પુડા જેવું ખીરું, તૈયાર કરી લેવું તેમા મીઠુ નાખી 4 કલાક રહેવા દેવું પછી તેલ નો વઘાર મૂકી જીરું, રાઈ, ડુંગળી, મૂકી તતડે એટલે ખીરા માં રેડી દેવું

  2. 2

    ડુંગળી, ટામેટા ને કેપ્સિકમ સમારી લેવા. હવે ગેસ ચાલુ કરી ખીરા માંથી પૂડો ઉતારી તેની ઉપર સમારેલ વેજ પાથરી દેવા થોડું તેલ લગાવી દેવું અને બને બાજુ શેકી લેવા.

  3. 3

    ઉત્તપા તૈયાર થાય થાય એટલે તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

Similar Recipes