રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચોખા નો લોટ, રવો અને ઝીણા સમારેલા ડુંગળી, કેપ્સિકમ અને લીલા મરચા ઉમેરો
- 2
અને તેમાં દહીં, મીઠુ અને પાણી ઉમેરી ને મિક્સ કરો. ત્યાર બાદ નોનસ્ટિક લોઢી ને ગરમ કરો અને તેના પર તેલ પાણી ના છાટાં ઉમેરો અને તેને ટીસ્યુ પેપર થી લુસી ને તેના પર બનાવેલું બેટર પાથરો.
- 3
અને તેની કિનારી પર તેલ તેલ ઉમેરી ને તેને બને બાજુ સેકી દો.
- 4
અને તેને ગરમ ગરમ કોપરા ની ચટણી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૈસુર ચીઝ ઓનીયન રવા ઢોસા (Mysore Cheese Onion Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25 Rinkal’s Kitchen -
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#FoodPuzzleWeek25Word_RavaDosa Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14706372
ટિપ્પણીઓ (4)