ટમેટો ઉત્તપા

sangita Kotak
sangita Kotak @cook_20973180

#goldenapron3
# week -12

ટમેટો ઉત્તપા

1 કમેન્ટ કરેલ છે

#goldenapron3
# week -12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકી ચોખા
  2. 1વાટકી અડદની દાળ
  3. ૨ નંગ ટામેટા
  4. 1ડુંગળી
  5. 1લીલુ મરચું
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને અડદની દાળને રાત્રે પલાળીને સવારે મિક્સરમાં પીસી લો ત્યારબાદ આથો આવે ત્યાં સુધી રાખો આવી જાય પછી તેમાં ટમેટા એક મરચું 1 ડુંગળી ઝીણી સમારી લો

  2. 2

    ત્યારબાદ તેને નોનસ્ટીક પેન પર પાથરી દો અને બે બાજુ ધીમે તાપે શેકી લો

  3. 3

    તૈયાર છે ટમેટો ઉત્તપા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sangita Kotak
sangita Kotak @cook_20973180
પર

Similar Recipes