વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)

sonal patel
sonal patel @sonu15
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 લોકો
  1. 200 ગ્રામ મેંદો
  2. 1 ચમચીઇસટ
  3. 100મીલી દુઘ
  4. 1 ચમચીખાંડ
  5. 1 ચમચીમીઠુ
  6. 1 કપવેજીટેબલ કાપેલા
  7. 1 કપપીઝા સોસ.
  8. 1 કપચીઝ.
  9. 2 ચમચીઓલીવ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    અેક બાઊલ મા ડા્ય યીસ્ટ લો..
    પછી ગરમ દુધ નાખો.. અને હલાવો.
    પછી 10 મીનીટ રહેવા દો..

  2. 2

    હવે મેંદો નાખી તેલ, મીઠુ, ખાંડ ઊમેરો..
    અને લોટ બાંઘી લો.. અને 30 મીનીટ ઢાંકી ને રાખી દો..

  3. 3

    હવે આથો અવી ગયો છે..
    પછી તેને સરખા ભાગ કરી લો..

  4. 4

    હવે લોટ ના લુઆ બનાવી લો..

  5. 5

    હવે અેક બેકીગ ડીશ માં લોટ ને પાથરી લો..
    અને પીઝા સોસ લગાવી લો..
    પછી વેજીટેબલ પાથરો..
    અને ચીઝ પાથરો..

  6. 6

    હવે ઓવન માં પી્ હીટ માં મુકો..
    પછી બેકીગ થવા મુકો.. 20 મીનીટ..
    તૈયાર છે પીઝા..

  7. 7

    પીઝા કટીગ કરી લો..
    રેડી છે વેજીટેબલ પીઝા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal patel
sonal patel @sonu15
પર
yes i love cookingand i like cooking
વધુ વાંચો

Similar Recipes