વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકીબાફેલા મકાઈના દાણા
  2. 1 નંગકાકડી
  3. 1 નંગગાજર
  4. 1 નંગકેપ્સીકમ
  5. 2 નંગટામેટા
  6. 1 વાટકીપીઝા સૌસ
  7. 50 ગ્રામબટર
  8. 1 ચમચીચીલી ફ્લેક્ષ
  9. 1 ચમચીઓરેગાનો
  10. 1 ચમચીમારી પાઉડર
  11. 250 ગ્રામચીઝ
  12. 2 નંગપીઝા ના રોટલા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બધા શાક ના નાના પીસ કરી લો.

  2. 2

    એક બાઉલ મા બધા શાક ઉમેરી તેમાં ચીલી ફ્લેક્સ,ઓરેગાનો અને મરી પાઉડર મિક્સ કરી દો.

  3. 3

    પીઝા ના રોટલા ઉપર બટર લગાવી દો.તેની ઉપર પીઝા સોસ લગાવી ને તેના ઉપર તૈયાર કરેલા શાક પાથરી દો.

  4. 4

    હવે આ રોટલા ઉપર ચીઝ છિની.લો. હવે તેને ઓવન માં3 મિનિટ માટે મૂકી દો.

  5. 5

    આ તૈયાર થયેલા પીઝા ને બહાર કાઢી ને તેને કટ કરી અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes