ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96
શેર કરો

ઘટકો

  1. 1 કપધાણા
  2. 1/2 કપ ફુદીનો
  3. 2 ચમચીદહીં
  4. 1ઈંચ આદુ
  5. ચપટીજીરું
  6. ૩-૪ લીલા મરચા
  7. એકથી બે ચમચી ખાંડ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. 1/2 લીંબુ
  10. ચપટીશીંગદાણા
  11. 1/2 ચમચી ચણાની દાળ
  12. 4 થી 5 બરફના ટુકડા
  13. 4 થી 5 કળી લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં ધાણા ફુદીનો આદું મરચા લો. આ બધી સામગ્રીને એક વાર ચોખ્ખા પાણીથી ધોઈ લો. પછી તેમાં લસણ ઉમેરો.

  2. 2

    હવે મિક્સર જારમાં ઉપરની બધી સામગ્રી લો. પછી તેમાં જીરૂં મીઠું ખાંડ લીંબુ શીંગદાણા ચણાની દાળ બધુ ઉમેરી બરાબર રીતે ક્રશ કરી લો.

  3. 3

    તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes