ગ્રીન ચટણી (green chutney recipe in gujarati)

Varsha chavda.
Varsha chavda. @varsha_631
Jam khambhaliya.

# સાઈડ

ગ્રીન ચટણી (green chutney recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# સાઈડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ઝુડી ધાણા ભાજી
  2. લીલા મરચા
  3. ૧ ટુકડોઆદુ
  4. ૧ નંગલીંબુ
  5. ૨૦ થી ૨૫ સીંગ દાણા
  6. 1/2ચમચી મીઠું
  7. 1/2ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો પછી મીક્સ ર ના જારમાં સીંગ દાણા મરચું અને આદું નાખી ક્રશ કરો

  2. 2

    પછી તેમાં ધાણા ભાજી અને ખાંડ મીઠું અને લીંબુનો રસ મેળવી પાછું ક્રશ કરો તો તૈયાર છે ગ્રીન ચટણી આ ચટણી આપણે ફરાર લ ઈ શકાય છે અને આમાં તમે લસણ પણ એડ કરી શકો છો હું અને મારા સાસુ લેતા નથી એટલે મેં આ માં લસણ એડ કર્યું નથી ભજીયા, બટેટાવડા સાથે પણ લઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha chavda.
Varsha chavda. @varsha_631
પર
Jam khambhaliya.

ટિપ્પણીઓ

Similar Recipes