ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

Harsha tanna
Harsha tanna @ruhi9290
શેર કરો

ઘટકો

5 min
1 સર્વિંગ
  1. ૪- ૫ નંગલીલા મરચા
  2. ૧ વાટકીમાંડવી ના બી
  3. ૧ વાટકીલીલા ધાણા
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2લીંબુ
  6. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

5 min
  1. 1

    એક મિક્સિ જાર માં ૪ ૫ લીલા મરચા લીલા ધાણા મીઠું માંડવી ના બી ખાંડ એડ કરી ક્રશ કરવું

  2. 2

    હવે તેમાં લીંબુ નાખી જરાક મિક્સ કરો.હવે તેને એક વાટકી માં કાઢી જમવા સાથે લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha tanna
Harsha tanna @ruhi9290
પર

Similar Recipes