કઢી (Kadhi Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
શેર કરો

ઘટકો

15મિનિટ
4વ્યક્તિ
  1. 1/2 લિટર-છાશ
  2. 2-3- લીલા મરચાં
  3. 5-7- લસણ કળી
  4. 5-7- મીઠાં લીમડા ના પાન
  5. વઘાર માટે
  6. 5 -7 મેથી
  7. ૧/૨ ચમચી રાઈ
  8. ૧/૨ ચમચી જીરું
  9. ૧/૪ ચમચી હિંગ
  10. ૨ ચમચી ઘી
  11. 2 ચમચા - બેસન
  12. જરૂર મુજબ -મીઠું અને ગોળ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    છાશ માં બેસન નાંખી મિક્સ કરી લેવું

  2. 2

    તેમાં મીઠું, લીલામરચાં, ગોળ નાંખી એક થી બે ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો

  3. 3

    ઘી નો વઘાર મૂકી તેમાં લસણ, મેથી, રાઈ, જીરું મીઠો લીમડો અને હિંગ નાંખી વઘારી લો

  4. 4

    કોથમીર થી ગાર્નિશ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes