બુંદી ચાટ (Boondi Chaat Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

ખારી બુંદી ધણી વાર હું ઘેર જ બનાવું છું ને બુંદી તૈયાર હોય તેમાં થી ધણી વસ્તુ બને.

બુંદી ચાટ (Boondi Chaat Recipe In Gujarati)

ખારી બુંદી ધણી વાર હું ઘેર જ બનાવું છું ને બુંદી તૈયાર હોય તેમાં થી ધણી વસ્તુ બને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 1ટામેટું
  3. 1મોટી ડુંગળી
  4. 1સિમલી મરચું
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. 1/2 ચમચી ચાટ મસાલો
  7. 1 ચમચીમરચાં નો ભૂકો
  8. 2 ચમચીકોથમીર
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણાનો લોટ ચાળી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને એક પાવળુ તેલ નું મોણ નાખી મિક્ષ કરી ખીરૂ તૈયાર કરો.

  2. 2

    પછી એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં બુંદી ના જારા થી બુંદી પાડો.

  3. 3

    ત્યારબાદ ટામેટું ડુંગળી સિમલી મરચું જીણા સમારી લો.

  4. 4

    પછી એક બાઉલ માં બધું જ મિક્ષ કરો. તેમાં લીંબુ નો રસ, ચાટ મસાલો, મરચાં નો ભૂકો નાખી બરાબર હલાવી ચાટ તૈયાર કરો.

  5. 5

    આ સંકલ્પ સ્ટાર્ટર બધાં ને ગમતું ને ચટપટુ. આ ઘેર બનાવેલ બુંદી માથી રાઇતું, કોળા બુંદી નું શાક બધાં માં ઉપયોગ કરી શકાય છે આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes