વિનટર સલાડ (Winter Salad Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
શિયાળા ને વિદાય માન આપી સલાડ બનાવ્યું છે ડાયેટ માં ખાસ સલાડ સુપ નું મહત્વ છે તો આજ મે મારી રેસીપી આપને માટે બનાવી.
વિનટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
શિયાળા ને વિદાય માન આપી સલાડ બનાવ્યું છે ડાયેટ માં ખાસ સલાડ સુપ નું મહત્વ છે તો આજ મે મારી રેસીપી આપને માટે બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધાં શાક ચોપ કરી લો. દાડમના દાણા કાઢી લો. નારંગી ની પેસી ફોલી લો.
- 2
ત્યારબાદ એક બાઉલ માં લઈ બધાં જ શાક નારંગી દાડમ ચાટ મસાલો મરચાં નો ભૂકો લીંબુ નો રસ ઓલીવોઈલ નાખી મિક્ષ કરી દો. સલાડ તૈયાર
- 3
મે આ સલાડ ને ચોખા ના શેકેલા પાપડ સાથે સૅવ કયું છે આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ. સલાડ વિથ રાઇતું(Veg. Salad With Raitu Recipe In Gujarati)
સલાડ બનાવવા નો ને ડેકોરેશન કરવા નો શોખ છે. સલાડ માં થી જે કાપતા વેજી. હોય તેનો ઉપયોગ રાઇતું બનાવવા માં ક્યોં છે. #સાઇડ HEMA OZA -
પાલક સલાડ (Palak Salad Recipe In Gujarati)
#RC4 આ સલાડ પૌષ્ટિક ને ડાયેટ પ્લાન માટે પણ ખુબ સારૂ હિમોગલોબીન થી ભરપુર. ને એકદમ જલ્દી બની જાય તેવું. HEMA OZA -
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#સાઈડ મે કૂક પેડ સિમ્બોલ વાળું સલાડ બનાવ્યું છે Vandna bosamiya -
કોબીનું સલાડ
#goldenapron3#week 7સલાડ કોબીનું આમ તો હરેક ઘરમાં હરેક રાજ્યમાં હરેક રેસ્ટોરન્ટમાં બનતું જ હોયછે તે પણ લગબગ ઘરોમાં બનતું હોયછે પણ બધા ની રીત અલગ અલગ હોયછે તેનો સંભારો પણ થાયછે તેનું શાક પણ થાયછે તે ચાઈનીઝ રેસીપી પણ થાયછે તેના પરાઠા પણ થાયછે આ રીતે તેનો ઉપયોગ ઘણી રીતે થાયછે તો આજે મેં સલાડ બનાવ્યુછે કોબીના પણ ઘણા ફાયદાછે પણ તેને ધોઈને સાફ કરીને ઉપયોગ થાયતો તેના પણ અનેક ગુણ છે તો આજે કોબીનું સલાડ પણ મારી રીતનું બનાવેલું જોય લઈએ Usha Bhatt -
ત્રિરંગા સલાડ (Tiranga Salad recipe in Gujarati)
સલાડ આપણા સવાસ્થ્ય માટે હેલ્થી, આરોગ્ય વર્ધક, અને ડાઈટ માટે બેસ્ટ ઓપ્શન છે. બધા ના ઘર માં રૂટિન માં અલગ - અલગ પ્રકાર ના સલાડ બનતા જ હોય છે. આજે મેં રિપબ્લિક ડે સ્પેશ્યલ ત્રિરંગા સલાડ બનાવ્યું છે. Jigna Shukla -
સતરંગી સલાડ (Satrangi Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#purplecabbage#Salad#starter#breakfastમારી પાસે વિકેન્ડ માં સલાડ માટે વધઘટ નું બધું શાક અને ફ્રૂટ ફ્રીઝ માં હતું એનો ઉપયોગ કરી ને મસ્ત સતરંગી સલાડ બનાવ્યું . Keshma Raichura -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#SPR#breakfast#sprouts#cereals#beans#cookpadindia#cookpadgujaratiસલાડ ને હેલ્ધી અને આકર્ષક બનાવવા માટે પલાળેલા કે બાફેલા કઠોળ ની સાથે થોડા કલરફૂલ શાકભાજી અને ચટપટા મસાલા અને બાફેલા શીંગદાણા સાથે બનાવ્યું છે.જે ડાયેટ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે . આ સલાડ ને સવારે નાસ્તા માં અથવા ભોજન માં સાઈડ ડિશ તરીકે લઇ શકાય. Keshma Raichura -
સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે . Rekha Ramchandani -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
આ સલાડ મે સાઇડમાં જમવા માં બનાવ્યું હતું ખૂબ જ હેલ્ધી છે#સાઈડ Falguni Shah -
મિક્ષ વેજ સુપ (Mix Veg Soup Recipe In Gujarati)
#વિનટર હમણાં લગ્ન માં ખુબ મજા કરી હોય એટલે હવે વિક ડાયેટ પ્લાન માં આ વાનગી પસંદ કરી મે દૂધીના મુઠીયા બાફી ને સર્વ કયાૅ છે. HEMA OZA -
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
#SPRમગ પ્રોટીન થી ભરપૂર અને મસ્ત લીલા શાકભાજી નું સલાડ બનાવ્યું છે.Weight loss માં ખૂબ જ ઉપયોગી અને ટેસ્ટી સલાડ.. જરૂર ટ્રાય કરશો!!! Dr. Pushpa Dixit -
પાપડ કોન સલાડ (Papad Cone Salad Recipe In Gujarati)
કંઈક નવું કરવા ની પ્રેરણા કુકપેડ માંથી મળે છે ને કરવું શિખવું ગમે. મે આજ સ્ટાર્ટર બનાવયું છે. HEMA OZA -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં કાચા શાક ભાજી શરીર માટે ઉત્તમ વિટામિન્સ પૂરા પાડે છે જેને તમે સલાડ નાં રૂપ માં લઇ શકો છો. Varsha Dave -
કલરફુલ સલાડ (Colourful Salad Recipe In Gujarati)
#SPR#cookpad Gujarati#cookpadindiaસલાડ એક સાઈડ ડીશ છે , હેલ્ધી અને ભોજન ના સ્વાદ વધારે છે ,જો લંચ મા ફકત સલાડ ખાવા મા આવે તો પોષ્ટિકતા ની સાથે વેટ લાસ પર કરે છે શરીર મા ઉર્જા ના સંચાર કરી શરીર મા સ્ફુર્તિ લાવે છે. કલરફુલ સલાડ વિભિન્સ શાક ભાજી અથવા ફ્રુટસ થી બનાવી શકાય છે એ બાલકો ને ખાવા માટે આકર્ષિત કરે છે.. Saroj Shah -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
નાના છોકરા કોઈ સબજી જો ના ખાતા હોય તેને સલાડ બહુજ ખાવા ની મોજ આવે. આજ મેં બનવ્યું. Harsha Gohil -
કોર્ન સલાડ (Corn salad recipe in gujarati)
આ સલાડ મારી દીકરી નું ફેવરિટ છે તો મેં એના માટે બનાવ્યું છે તે મારા ઘરે હોય ને હું ત્યારે સ્પેશ્યલ એની ફેવરિટ ફેવરિટ ડીશ બનાવું છું તો આજે એમના માટે આ સલાડ બનાવ્યું છે જ્યારે કોર્ન લીધી હોય ત્યારે તે એકવાર કહી જ દે મોમ કોર્ન સલાડ બનાવોને તો તેની ખુશી માટે મેં આ સલાડ બનાવ્યું છે તેને કોર્નની કોઈ પણ રેશીપી બનાવી ને આપો તેને તે ખુબજ ગમેછે તો ચાલો તેની રીત જોઈએ Usha Bhatt -
ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ વિના જમવાનુ અધુરુ લાગે,માટે સલાડ હુ રોજ બનાવું છું #GA4#Week5 Shivangi Devani -
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
ટ્રી સલાડ(Tree Salad Recipe in Gujarati)
#CCC મે ક્રિસમસ ટ્રી સલાડ મા બનાવ્યું છે આવુ સલાડડેકોરેટ કર્યું હોય તો કોને નાં મન થાય લેવાનું .. જલ્દી પેલાસલાડ જ લે.. અને બધાં હોંશે.. હોંશે.. ખાય Vandna bosamiya -
મખાના સલાડ (Makhana Salad Recipe In Gujarati)
#SPR મખાના સલાડ જે આયુર્વેદિક સલાડ તરીકે પણ ઓળખાય છે અને હેલ્ધી સાથે ક્રિસ્પી સલાડ બને છે.જે બ્રેકફાસ્ટ માં અથવા સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય. Bina Mithani -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
પાલક તંદુરસ્તી માટે ઉત્તમ અને વિટામિન્સ થી ભરપુર છે.તેથી મે સલાડ માં તેનો વધુ ઉપિયોગ કર્યો છે. કાચા શાક ભાજી ને સલાડ નાં રૂપ માં ખાવા થી શરીર ને શકિત મળે છે.અને ઝેરી તત્વો નો નાશ થાય છે.અહીંયા મે પાલક,ટામેટાં, કાકડી,અને લીંબુ નો ઉપિયોગ કરી હેલ્ધી અને સ્વાસ્થ્ય વર્ધક સલાડ બનાવ્યો છે.પાલક ટામેટાં કાકડી સલાડ Varsha Dave -
ગ્રીન મોગરી નું સલાડ (Green Mogri Salad Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#witer specialમે અહી લીલી મોગરી નું બે જાત નું સલાડ બનાવ્યું છે . Keshma Raichura -
સલાડ (salad Recipe in gujarati)
#GA4#WEEK5ચણા નું સલાડ ડાયેટ માં લેવાથી પેટ ભરેલું લાગે ને કેલેરી પણ નથી વધતી... Manisha Kanzariya -
કોબી સલાડ (Kobi Salad Recipe In Gujarati)
#GA4#WEEK14#Cabbageશિયાળા મા બધા શાકભાજી સરસ મળતા હોય છે. હેવી લંચ અને ડીનર મા સલાડ એડ કરાતા હોય છે. તેવા જ એક સરળ સલાડ ની રેસીપી મે અહીં શેર કરી છે. mrunali thaker vayeda -
-
વીન્ટર સલાડ (Winter Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiદેશી ગાજર અને મૂળા એ શિયાળામાં જ મળે છે. ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો. જે હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. Neeru Thakkar -
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
#MBR8હેલ્ધી સલાડ સ્વાસ્થ્ય માટે ખુબ સારો હોય છે.જુદા જુદા સલાડ બનાવી હેલ્થ સારી રાખી શકાય છે. Devyani Baxi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15991230
ટિપ્પણીઓ (3)