મોસંબી જ્યુસ (Mosambi Juice Recipe In Gujarati)

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨ વ્યકિત
  1. ૧૦-૧૧ મૌસંબિ (નાની હોય તો ૭-૮)
  2. ૨ ચમચીહોમ મેડ ઓલ ઇન વન મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ મૌસંબિ ને ધોઈ ને ક્લીન કરી ને વચ્ચે થી કટ કરી તેના ૨ ભાગ કરવા અને એક ભાગ મૌસંબિ નાં જ્યુસર માં વચ્ચે મૂકવો.

  2. 2

    હવે મશીન માં આપેલ હેન્ડલ ને નીચે ની સાઇડ પ્રેશ કરી ને મૌસંબિ નાં ભાગ નું જ્યૂસ કાઢવું. આવી રીતે બધા ભાગ નું જ્યૂસ કાઢવું

  3. 3

    તો ત્યાર છે મૌસંબિ નું જ્યૂસ તેને ગાળી ને તેમાં ૨ ચમચી ઓલ ઇન વન મસાલો નાખી ને સર્વ કરવું.તમે આઈસ ક્યૂબ પણ નાખી સકો છો

    નોટ: તમે મિક્સર જારમાં માં પણ જ્યૂસ બનાવી સકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sm.mitesh Vanaliya
પર
I love cooking 😍 😘
વધુ વાંચો

Similar Recipes