ઓરેન્જ જ્યુસ 🍊(Orange juice recipe in gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar

#Weekend
ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર હોય છે,ઇમ્યુનિટી વધારવા માટે ઓરેન્જ જ્યુસ પીવુ જોઈએ .

ઓરેન્જ જ્યુસ 🍊(Orange juice recipe in gujarati)

#Weekend
ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર હોય છે,ઇમ્યુનિટી વધારવા માટે ઓરેન્જ જ્યુસ પીવુ જોઈએ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
3 serving
  1. 1 કિલોનારંગી
  2. ખાંડ જરૂર હોય તો તે મુજબ
  3. 1 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી ઓરેન્જના બે ભાગ કરી લો.

  2. 2

    હવે jucer માં જ્યૂસ કરી લો.

  3. 3

    હવે તેમાં થોડી ખાંડ ઉમેરો અને ચાટ મસાલો નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes