ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલીના કટકા કરી લેવા ત્યારબાદ કડાઈમાં તેલ મૂકીરાઈજીરુ,હિંગ, લીમડાના પાનનો વઘાર કરી મીઠું મરચું હળદર નાખીને તરત ઇડલી નાખી દેવી. બરાબર મિક્સ કરી દેવું. બે મિનિટ બાદ ગેસ બંધ કરી દેવો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ મૂકીરાઈજીરુ,હિંગ, લીમડાના પાનનો વઘાર કરી ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતળવી.પછી ટામેટું નાખી સોફ્ટ થાય ત્યારે મીઠું મરચું હળદર નાખીને મસાલા શેકી લેવા.પછી ખાંડ અને ઇડલી નાખી દેવી. બરાબર મિક્સ કરી દેવું. બે મિનિટ બાદ ગેસ બંધ કરી દેવો.
- 3
તો તૈયાર છે ઝટપટ એટલે ટકાટક
Similar Recipes
-
-
-
-
-
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙 રેસીપી ચેલેન્જ માટે ઈડલી ટકાટક ચા સાથે નાસ્તા માં સર્વ કરી. Dr. Pushpa Dixit -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR આજે મે ચોખા ની ઈડલી ટકાટક બનાવી છે જે ટેસ્ટી અને હેલધી પણ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah -
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia ઈડલી ટકાટક ઝટપટ બનતી ડીશ છે.તે નાસ્તા માં કે ડીનર પણ ખાઈ શકાય છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે મેં નાસ્તા માં બનાવી જે ખાવાની ખૂબ જ મઝા આવી.તેને અલગ અલગ રીતે બનાવાય છે ગ્રેવી ને અને ઈડલી ને અલગ રાખી ને સર્વ થાય અને ગ્રેવી માં જ ઈડલી ના ટુકડા ઉમેરી મીક્સ કરી ને પણ સર્વ થાય.મેં ગ્રેવી માં જ ઈડલી ના ટુકડા ઉમેરી બનાવી. Alpa Pandya -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#Post5#September Sueper 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujarati#leftover Keshma Raichura -
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSRSnack માટે એકદમ પરફેક્ટ .ગમે તે સમયે ખાઈ શકાય..Infect ડિનર માટે પણ ફૂલ ડિશ જેટલી ફિલીન્સ આપે. Sangita Vyas -
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR સાઉથ ઈન્ડિયન વાનગી બનાવી ને ખવડાવી ગમે તેમાં પણ હવે અલગ અલગ રેસીપી થી વાનગીઓ બનતી જોઇને ખાઈએ છીએ. HEMA OZA -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujarati ઇડલી ટકાટક YAROOO IDLI Badi hi Swadist Hai... Ye jo Bach JAY.... To Firrr IDLI TAKATAK BAN jay... Koi to chakhalo YarrrBadi Swadist Hai Ye Yar..... Ketki Dave -
-
બટર ઈડલી સ્પાઇસી ટકાટક (Butter Idli Spicy Takatak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
ઈડલી ટકાટક વિથ વેજીટેબલ (Idli Takatak With Vegetable Recipe In Gujarati)
#SSRસુરતમાં વેજીટેબલ ઈડલી ખૂબ જ મસ્ત મળતી હોય છે તેમાં બધી ચાઈનીઝ ફ્લેવર ઉમેરવામાં આવે છે મેં આજે સાદી વેજીટેબલ વાળી પણ ટેસ્ટી ટકાટક ઈડલી બનાવી છે Kalpana Mavani -
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#DTRઈડલી એ ઇન્સંટ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્સન છે.તરત જ બનાવી શકાય છે.અને તેમાં વિવિધ વ્યંજનો ઉમેરી ને વેરીએશન કરી સ્વાદ માં પણ વધારો કરી શકાય છે. Varsha Dave -
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16489518
ટિપ્પણીઓ (8)