મોસંબી નુ જ્યુસ (Mosambi Juice Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
#SJC
#cookpadgujrati
#cookpadindia
શિયાળાના ફ્રુટ અને શાકભાજી ની શરૂઆત થઈ ગઈ છે તો હેલ્ધી જ્યુસ અને સુપ બનાવતા હોઈએ છે, તો આજ મે મોસંબી નુ નેચરલ હેલ્ધી જ્યુસ બનાવ્યુ છે જેમાં કશું એડ કર્યુ નથી
મોસંબી નુ જ્યુસ (Mosambi Juice Recipe In Gujarati)
#SJC
#cookpadgujrati
#cookpadindia
શિયાળાના ફ્રુટ અને શાકભાજી ની શરૂઆત થઈ ગઈ છે તો હેલ્ધી જ્યુસ અને સુપ બનાવતા હોઈએ છે, તો આજ મે મોસંબી નુ નેચરલ હેલ્ધી જ્યુસ બનાવ્યુ છે જેમાં કશું એડ કર્યુ નથી
રાંધવાની સૂચનાઓ
- 1
મોસંબી ની છાલ કાઢી તેની ચીર ને છુટી કરી લેવી
- 2
જ્યુસરમા જ્યુસ કાઢી લેવુ અને કશું જ ઉેમેરવુ નહી, નેચરલ ને હેલ્ધી મોસંબી જ્યુસ રેડી છે, સર્વ કરો
- 3
ફ્રેશ જ્યુસ ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોસંબી જ્યુસ (Sweet Lemon Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiમોસંબીનો જ્યુસ અત્યારે મોસંબીની સીઝન છે.... તો રોજ પીવો મોસંબી જ્યુસ Ketki Dave -
ગંગા જમુના જ્યુસ (Ganga Jamana Juice Recipe In Gujarati)
#SJC#cookpadgujarati#cookpadindia#Juice#Orangeશિયાળા ની ઋતુમાં ઓરેન્જ અને મોસંબી ખૂબ મળે છે.તો મેં તેમાંથી જ્યુસ બનાવ્યું. Alpa Pandya -
-
-
-
-
વોટરમેલન જ્યુસ
ગરમી મા વોટરમેલન નુ જ્યુસ પીવુ હેલ્થ માટે સારુ . નાના મોટા બધા ને નેચરલ ફ્રુટ જ્યુસ ભાવતા જ હોય છે . તો આજે મે વોટરમેલન જ્યુસ બનાવ્યુ . Sonal Modha -
-
-
મોસંબી & નારંગી નું મિક્સ જ્યુસ (Mosambi Narangi mix Juice Recip
#goldenapron3#week20 Shital Jataniya -
પ્લમ નુ જ્યુસ (Plum Juice Recipe In Gujarati)
ગઈકાલે સુપર માર્કેટ મા ગઈ તો પ્લમ્સ જોયા સારા હતા એટલે લઈ આવી .તો આજે જ્યુસ બનાવ્યુ. Sonal Modha -
-
ખજુર મોસંબી આઈસ્ક્રીમ (Khajoor Mosambi Icecream Recipe In Gujarati)
#mrઆમ તો આ વાનગી ઓફ બીટ છે પણ મે ખાસ ડાયાબિટીસ માટે બનાવવામાં નો પ્રયત્ન કર્યો છે મે અહી અમદાવાદ માં જયસિહ નો મોસંબી વખણાય તે ખાધો હતો. તો મે આ બનાવ્યો છે. HEMA OZA -
-
-
મિક્ષ ફૃટ કેરેટ જ્યુસ.(Mix Fruit Carrot Juice)
#SJC#Cookpadgujarati દિવસની શરૂઆતને મજેદાર બનાવવા તથા તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે એક આદર્શ જ્યુસ છે. Bhavna Desai -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
પાલક નો જ્યુસ(palak no juice recipe in gujarati)
#સાતમ આ જ્યુસ હેલ્ધી છે મારા ઘરમાં બધાને ભાવે છે.પાલક ની વાનગી બનાવતી હતી ને પાલક વધી ગઈ તો મેં સુપ બનાવી દીધુ. Smita Barot -
-
પેશન જ્યુસ (Passion Juice Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC : પેશન જ્યુસગરમી ની સિઝનમા ઠંડુ ઠંડુ ફ્રેશ જ્યુસ પીવાની મજા આવે. ખાટા ફ્રુટ માથી આપણ ને વિટામિન સી મળે છે . રોજિંદા જીવન મા ફ્રેશ ફ્રુટ જ્યુસ નો સમાવેશ ચોક્કસ પણે કરવો જોઈએ. Sonal Modha -
ફ્રેશ મોસંબી નું જ્યુસ (Fresh Sweet Lime Juice Recipe In Gujarati)
#MW1ફ્રેશ મોસંબી નું જ્યુસ એ વિટામિન સી થી ભરપૂર છે.વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નું મુખ્ય ઘટક છે. હાલ માં ચાલી રહેલી પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી થશે.આપણાં રોજીંદા રસોડામાં રહેલાં ઘટકો ઉમેરી હેલ્ધી જયુસ બનાવ્યું છે જે શરીર માટે ફાયદાકારક રહેશે. Bhavna Desai -
-
મીક્ષ ફ્રુટસ જ્યુસ (Mix Fruits Juice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમીક્ષ ફ્રુટસ જ્યુસ મોસંબી દ્રાક્ષ નારંગી દાડમ જ્યુસ Ketki Dave -
-
સફરજન દાડમ જ્યુસ (Apple Pomegranate Juice Recipe In Gujarati)
#SJC આ જ્યુસ ગુલાબી જ્યુસ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
-
ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)
ઓરેન્જ જ્યુસ - સંતરા નો જ્યુસ#SJC #Orange_Juice #સંતરા_જ્યુસ#Cookpad #Cookpadindia #ઓરેન્જ_જ્યુસ#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveહમણાં સીઝન માં મસ્ત મસ્ત સંતરા મળે છે. તેમાં ખાસ કરીને નાગપુર નાં સંતરા તો ખૂબજ સરસ હોય છે. એકદમ નેચરલ રસ થી ભરપૂર અને વિટામિન C થી ભરપૂર સંતરા નાં જ્યુસ ની લિજ્જત માણીએ. એમાં સાકર કે મીઠું પણ નાખ્યુ નથી. નેચરલ સ્વાદ જ લાજવાબ હોય છે. Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16640575
ટિપ્પણીઓ (8)