ચીયા સીડ ફ્રુટ સલાડ (Chia Seed Fruit Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ચમચી ચિયા સીડ્સ પાણીમાં 15 મિનિટ પલાળી દેવા
- 2
ડ્રાય ફ્રુટ ની ઝીણી કતરણ કરી લેવી
- 3
સફરજન ચીકુ કેળાં અને સંતરા સમારી લેવા
- 4
એક બાઉલમાં ફ્રુટ સમારેલા લેવા અને બાકીની બધી સામગ્રી તેમાં મિક્સ કરવીદ
- 5
બે મિનીટ ચમચી વડે બરાબર મિક્સ કરી લેવું
- 6
હવે પેટમાં કાઢીને ઉપરથી ડ્રાયફ્રુટ નાખવું અને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
બીટરૂટ, ઓરેન્જ,ચીયા સેલેડ (BeetRoot, Orange, Chia Salad Recipe In Gujarati)
કદ માં એકદમ નાના એવા ચીયા સીડ્સ શરીર માટે આરોગ્યવર્ધક વસ્તુઓથી ભરપૂર છે. ચીયા સીડ ફાઇબર, પ્રોટીન, ઓમેગા-૩ ફેટી-એસિડ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ ખૂબ જ સારી માત્રામાં ધરાવે છે. બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને પણ કાબૂમાં રાખે છે. આ સિવાય પણ ચીયા સીડ્સ શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે.ચીયા સીડ્સ કાચા ખાઈ શકાય અથવા તો પલાળીને એને પુડિંગ, સ્મુધી, સેલેડ કે બેકિંગમાં પણ ઉમેરી શકાય. સીરીયલ, યોગર્ટ,વેજીટેબલ કે રાઈસ પર પણ કાચા ઉમેરી શકાય.ચીયા સીડ્સ ઉમેરવામાં આવતી કોઈપણ ડિશના પોષણમૂલ્ય માં ઉમેરો કરે છે.#GA4#Week17#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
યોગર્ટ ચિયા પુડીંગ(Yogurt Chia Pudding recipe in Gujarati)
#ફટાફટ "ક્વીક,યમી એન હેલ્ધી બ્રેકફાસ્ટ" : ધેન ગો વીથ ઈઝી,થીકર અને ક્રીમીઅર યોગર્ટ ચિયા પુડીંગ... 😋😋😋 ચિયા સીડ્સમાંથી લોટ્સ ઓફ ફાઈબર્સ,એન્ટીઓક્સીડન્ટસ,પોષકતત્વો અેન બીજી ઘણા હેલ્થ બેનીફીટ્સ મળે છે જેથી તે મોર્નીંગ ક્વીક બ્રેકફાસ્ટ માટે એઝ વેલ એઝ વેઈટ લોસ માટે ભી પરફેક્ટ રેસીપી છે. આફ્ટરનુન સ્નેક્સ અને લન્ચબોક્સ માટે ભી બેસ્ટ પુડીંગ અને હેલ્ધી ડેઝર્ટ છે.કોમ્બીનેશન ઓફ યોગર્ટ,કોકોનટ મિલ્ક,હની એન વેનીલા એક્સટ્રેક્ટ વીથ ચિયા સીડ્સ મેઈક્સ ધીસ પુડીંગ ટુ મચ ડિલીશીયસ😋..... Bhumi Patel -
-
-
રોઝ ચીયા મોકટેલ (Rose Chia Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #puzzle. #chiaseeds Bhavana Ramparia -
ચિયા વિથ ઇસબગુલ હેલ્થી પુડિંગ (Chia Isabgol Pudding Recipe In Gujarati)
#GA4#Week 17#Chia #ચિયા તેમજ ઇસબગુલ માં વિટામિન પ્રોટીન ફાઇબર ભરપૂર છે ચિયા ચરબીને ઘટાડે છે ઇસબગુલ આંતરડાને સાફ કરે છે માટે હેલ્ધી તો છે અને આડઅસર કોઈ નહિ ઉનાળામાં ઠંડક પણ આપે છે. બનાવવામાં કોઈ ઝંઝટ પણ નહીં. Chetna Jodhani -
ચોકલેટ ચીયા સીડ નું પુુુડિંગ (Chocolate Chia Seed Pudding Recipe In Gujarati)
#GA4#Week17 Alpana m shah -
ડ્રેગન ફ્રૂટ સ્મુધી (Dragon Fruit Smoothie Recipe In Gujarati)
#CJM#SSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મિક્સ ફ્રુટ કોકટેલ(Mixed fruit cocktail recipe in Gujarati)
#CookpadTurns4બધા જ ફ્રુટ મિક્સ કરી અને ચોકલેટ જોડે આજે મેં એક નવું જ કોમ્બિનેશન બનાવ્યું છે Preity Dodia -
-
તુલસી દૂધ વિથ ચીયા સીડ(Tulsi Milk With Chia Seeds Recipe In Gujarati)
#GA4#Week 17#Chia Seeds#cookpadgujarati#cookpadindia કેહવાય છે કે ચીયાં સીડ એટલે ધરતી નું અમૃત. ફૂલ ઓફ કેલ્શિયમ. હું તેનો રેગ્યુલર યુઝ કરું છું. ક્યારેક દૂધ મા તો ક્યારેક જ્યૂસ માં નાખી ને પીવુ છું. ઘર માં આજે અમૂલ નું તુલસી દૂધ હતું તો તેમાં નાખી ને તૈયાર કર્યું છે . SHah NIpa -
-
-
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#સાતમ#KVજલ્દી બની જતો ફ્રુટ સલાડ મારા પરિવાર માટે ઉત્તમ છે Sushma Shah -
-
-
-
-
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#Dipika HathiwalaYesterday zoom live ma Dipika Hathiwala એ મેંગો ચિયા pudding બનાવ્યું હતું. મેં આજે તેમની રેસિપી ફોલો કરી ને બનાવ્યું ખૂબ જ સરસ બન્યું હતું. Sonal Modha -
ફરાળી ફ્રુટ સલાડ (Farali Fruit Salad Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@kalpana62 inspired me for this recipeઆજે અગિયારસ સાથે શ્રાવણ માસ નાં સોમવારે ફરાળી ફ્રુટ્ સલાડ બનાવ્યું છે. અહી કસ્ટર્ડ પાઉડર ન નાંખી શકાય તેથી દૂધ ને વધુ ઘટ્ટ કરવું અને મિલ્ક પાઉડર નાંખી શકાય જેથી થિક થાય અને ટેસ્ટી પણ લાગે. જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
-
ફ્રુટ નું સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #salad #healthy #fruitsalad#fruit #quickandeasysalad #SPR Bela Doshi -
More Recipes
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
- ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15099466
ટિપ્પણીઓ (2)