ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)

Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોળી બટાકા ધોઈ ને સમારી
લેવા. - 2
ત્યારબાદ એક કડાઈ માં રાઈ,જીરું
મેથી નો વઘાર કરવો. - 3
પછી એમાં ચોળી બટાકા ઉમેરી ને બધું બરાબર હલાવી એમાં મરચું મીઠું હળદર ધાણા જીરું ઉમેરો બધું સારી રીતે મિક્સ કરી લેવું.શાક ચડતું હોય ત્યારે કોથમીર સમારી ને પણ ઉમેરી લેવી.શાક નો સ્વાદ સરસ આવે છે મસાલા સાથે ઉમેરી એ તો.
- 4
પછી 15 મિનિટ સુધી ઢાંકીને ચડવા દેવું શાક ધીમા આંચ પર
- 5
15 મિનિટ પછી જોશો તો શાક તૈયાર છે ચોળી બટાકા નુ.તમે એને સર્વ કરી શકો છો.એન્જોય.
Top Search in
Similar Recipes
-
-
-
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#supers Falguni Chauhan ( The 🏡 Chef ) -
ડુંગળી બટાકા વટાણા નુ શાક (Dungli Bataka Vatana Shak Recipe In Gujarati)
#supers Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#લીલી_ચોળી#summer_veg Keshma Raichura -
-
-
-
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
લીલી ચોળી બટાકા નુ શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#ChooseToCookલીલીછમ્મ એવી ચોળી...સાથે મેળવ્યું બટાકુ..કંપની આપવા મેળવ્યા થોડા મસાલા,અને માર્યો નાનકડો ઝોંક...અને લો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું યમ્મી શાક .. Sangita Vyas -
સૂકી ચોળી બટાકા નું શાક (Suki Chori Potato Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
સૂકી ચોળી અને બટાકા નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#Week1Choli nu shak#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
ગુવાર નુ શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5મસાલા ગુવાર નુ શાક Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
-
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#TT1#PR#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia sm.mitesh Vanaliya
More Recipes
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
- બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15100278
ટિપ્પણીઓ (15)