બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)

Bindiya Nakhva
Bindiya Nakhva @cook_18125676

બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 2કેળા
  2. 1/2 કપબેરીએસ
  3. 4 નંગસ્ટ્રાવાબેરીએસ
  4. 3-4 નંગકાજુ
  5. 3-4બદામ
  6. 3/4 કપચિયા સીડ્સ
  7. 2 ટેબલ સ્પૂનહની
  8. 3 કપકોકોનટ મિલ્ક
  9. 1 સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક મિક્સર જાર મા 2 નંગ બનાના પીસ કરવા.

  2. 2

    હવે 1/2 કપ બેરીએસ, 4 નંગ સ્ટ્રાવાબેરીએસ, 3-4 ટેબલ ચમચી ડ્રાયફ્રુટ ઉમેરવા.

  3. 3

    1/2 કપ ચિયા સીડ્સ, 2 ટેબલ ચમચી હની, 3 કપ કોકોનટ મિલ્ક, 1 સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ ઉમેરી બધું ક્રશ કરવું.

  4. 4

    એક જાર મા સર્વ કરવું, તેને બનાના, બેરીએસ, થી ગાર્નિશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Nakhva
Bindiya Nakhva @cook_18125676
પર

Similar Recipes