તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યકિત માટે
  1. 3 કિલોનુ તડબૂચ
  2. 1 નંગલીંબુ
  3. 1/2 ટી સ્પૂનસંચળ પાઉડર
  4. 5પાંદડા ફુદીના નાં

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તડબૂચ ને કટ કરીને તેના ટુકડા કરી લેવા

  2. 2

    ત્યારબાદ બધા ટુકડા મિક્સર જાર માંગ્રાઇન્ડ કરી લેવા.

  3. 3

    પછી તડબૂચ નાં મિશ્રણ ને ગાળી લેવું.અને એમાં 1 લીંબુ નો રસઉમેરવો.

  4. 4

    પછી એ મિશ્રણ માં સંચળ પાઉડર ઉમેરી બધું બરાબર હલાવી લેવું.

  5. 5

    પછી સર્વ કરવું ગ્લાસ માં.અને ઉપરથી ફુદીના ની પાંદડી થી ગાર્નિશ કરવું.
    તૈયાર છે તડબૂચ નો જ્યૂસ.🍉🍉🍉🍉🍉😋😋😋😋😋

  6. 6

    તમે એને બરફ નાં ટુકડા ઉમેરી ને પણ સર્વ કરી શકો છો. મે અહી બાળકો માટે બનાવ્યું છે એટલે બરફ નથી ઉમેર્યો.
    એન્જોય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (20)

Similar Recipes