રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી માવો બનાવવો
- 2
સેકેલી શીંગ ને અડધા ફડચા કરો
- 3
૨ ટી સ્પૂન ગરમ તેલમાં મીઠું,મરચુ, હળદર હિંગ નાખી હલાવી ઉતારી લો
- 4
તાવડી માં તેલ ગરમ કરો તેમાં બટાકા નો માવો નાખો હલાવો પછી તેમાં દાબેલી નો મસાલો ભેળવો ટેનેખુબ હલાવો
- 5
બન કાપો તેમાં બંને ચટણી નાખો પછી બટાકા નો માવો ભરી તેમાં દાડમ, શીંગ,નાખો
- 6
તાવડી પર બટર લગાવી દાબેલી શેકો
- 7
આંબોડીયા ની ચટણી માં લસણ ની ચટણી ઉમેરી દાબેલી પીરસો
Similar Recipes
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની દરેક વાનગી જોરદાર હોય છે.તેમાંની એક એટલે દાબેલી.. Bhoomi Talati Nayak -
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી એ ગુજરાત કચ્છ નું લોકપ્રિય સ્ટી્ટ ફુડ છે.જે બટાકા ના માવા ને પાંઉ વચ્ચે ભરી તેમાં ચટણી ઉમેરી બનાવા માંઆવે છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week1#chappanbhog challange recipeCookped Gujarati Vaishaliben Rathod -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15130860
ટિપ્પણીઓ (9)