દાબેલી (dabeli recipe in Gujarati)

Pinal Kansara
Pinal Kansara @cook_23137565
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૨ નંગ
  1. ૧૦/૧૨ બન
  2. ૫૦૦ ગ્રામ બટાકા
  3. ૧૦૦ ગ્રામ મસાલા શીંગ
  4. ૧ ટી સ્પૂનલાલ મરચુ
  5. 1/2ટી ચમચી મરીનો ભૂકો
  6. ૮/૧૦ વાટેલાં લીલાં મરચાં
  7. ૨૫ ગ્રામ તલ
  8. કોથમીર સમારેલી
  9. લીંબુ
  10. ૨ ટી સ્પૂનખાંડ
  11. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  12. લસણ ની ચટણી
  13. ગળી ચટણી
  14. ડુંગળી ઝીણી સમારેલી
  15. ૧૦૦ ગ્રામ દાડમ
  16. ઝીણી સેવ
  17. તેલ
  18. કેચઅપ
  19. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને બાફી છોલીને છીણી નાખો

  2. 2

    મસાલા શીંગ ને ફડચા રહે તેમ ખાંડવી

  3. 3

    ગરમ તેલ માં શીંગ નાખી મીઠું મરચું મરી નાખી બરાબર સાતડો

  4. 4

    બટાકા ના માવા માં બટાકા વડા જેવો બધો મસાલો નાખવો

  5. 5

    દાબેલી બન માં કાપો કરી પહેલા બેવ ચટણી નાખી પછી બટાકા નું મિશ્રણ મૂકવું

  6. 6

    દાડમ મસાલા શીંગ ઝીણી સમારેલી ડુંગળી જુદા રાખી દરેક બન માં છૂટા પણ નખાય

  7. 7

    ઘી મૂકીને બન શેકી ને પછી મસાલો ભરાય. મસાલો ભરીને પછી પણ શેકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Kansara
Pinal Kansara @cook_23137565
પર

ટિપ્પણીઓ

Similar Recipes